________________
૧૮૪
શ્રી છ આરાના એલ.
રહ્યા, ત્યારે ૧૦મા દેવલાકે ૨૦ સાગરોપમનુ મા૰ ભાગવીને, માહણકુંડ નગર (બ્રાહ્મણકુંડ)માં ઋષભદત્ત બ્રાહ્મણને ઘેર દેવાન દાની કુખે શ્રી મહાવીર સ્વામી ઉપન્યા. ત્યાં ૮૨૫ રાત્રિ રહ્યા; ૮૩ મી રાત્રે શક્રેન્દ્રનું' આસન ચળ્યુ. વિ
(૫) પાંચમા આરે—એસતાં વર્ણ વિ૦ ના અનંતા પવ હીણા થયા; આ આરે। દુસમ એટલે એકલું દુ:ખ; ૨૧૦૦૦ વર્ષના, ૭ હાથનુ દેવ, ૧૨૫ વર્ષીનું આ૦ ૬ સંઘયણ ને ૬ સ’ઠાણ, ઉતરતે આરે ૧ છેવટુ સંઘયણ ને ? હું સા; ૧૬ પાંસળી, દિદિન પ્રત્યે આહારની ઇચ્છા ઉપજે, ત્યારે શરીર પ્રમાણે આહાર કરે, ધરતીની સરસાઇ કાંઇક સારેરી, ઉતરતે આરે કુંભારના નીંભાહાની ક્ષાર સરખી; એ આરે ગતિ ૪, મેાક્ષ અટકી.
પાંચમા આગનાં લક્ષણઃ—૧. માટા નગર તે ગામડાં સરખાં થશે, ૨. ગામડાં તે મસાણ સરીખાં; ૩ ભલા કુળના છેરૂ તે દાસદાસીપણા કરશે; ૪. પ્રધાન તે લાલચુ થાશે, ૫ રાજા તે જમદંડ સરખા; ૬. ભલા ફળનો સ્ત્રી તે લજ્જા રહિત થશે, ૭ રૂડા કુળની સ્ત્રી વેશ્યા સરખી થશે, ૮. પુત્રા સ્વચ્છ ́દી થશે, ૯. શિષ્ય ગુરૂના અપવાદ ખાલરો, ૧૦ દુલ્હન સુખી થશે, ૧૧ સજ્જન દુ:ખી થશે, ૧૨ દુભિક્ષ તે દુકાળ ઘણાં પડશે, ૧૩ ઉર, સર્પાદિકની દાઢ ઘણી થશે, ૧૪ બ્રાહ્મણ અના લાભી થશે, ૧૫ હિંસાધના પરૂપક ઘણાં થો; ૧૬ એક ધનાં ઘણા ભેદ ચરો; ૧૭, મિથ્યાવી દેવતા ઘણાં પૂજાશે; ૧૮ મિથ્યાત્વી લાક ઘણાં થશે, ૧૯, માણસને દેવદર્શન દુર્લભ થશે; ૨૦. વિદ્યાધરના વિદ્યાના પ્રભાષ ઘેાડા હારશે; ૨૧. ગારસ, દૂધ, દહીમાં સરસાઈ થાડી હશે; ૨૨ અળદ પ્રમુખનાં મળ-આઉખાં થાતાં હારશે, ૨૩ સાધુ સાધ્વીને માસકલ્પ તથા ચાતુર્માસ કર્યાં જેવાં ક્ષેત્ર થાડાં હેરો, ૨૪. શ્રાવકની ૧૧ પઢિમા ને સાધુની ૧૨ પહિમા વિચ્છેદ જાશે, ૫. ગુરૂ શિષ્યને ભણાવશે નહુ. ૨૬ શિષ્ય અવિનિત, કલેશકારી હેાશે; ૨૭ અધર્મી, ઝગડા કરનાર માણસ ઘણાં હારે; ૨૮ સુમાણસ થાડાં; ર૯ આચાય પાતપાતાના ગચ્છની પરંપરા સમાચારી જુદી જુદી પ્રવર્તાવશે તથા મૂ–ભૂખ જનને માહુ પમાડીને મિથ્યાત્વ-પાશમાં પાડશે, ઉત્સૂત્ર લાંખશે; પોતપાતાની પ્રશ’સામાં