________________
૧૭૬
શ્રી કમ પ્રકૃતિના બેલ, અથ શ્રી કર્મ પ્રકૃતિના બેલ.
૧ પહેલું જ્ઞાનાવરણીય કર્મ તે આંખના પાટા સમાન, ૨ બીજું દશનાવરણીય કર્મ તે રાજાના પોળીઆ સમાન, ૩ ત્રીજું વેદનીય કર્મ તે મધ તથા અફીણે ખરડયા ખગ સમાન, ૪ ચેથું મેહનીય કર્મ તે મદિરાપાન સમાન, પાંચમું આયુષ કર્મ તે હેડ સમાન, ૬ છઠું નામ કર્મ તે ચિત્તારા સમાન, ૭ સાતમું ગેત્ર કમ તે કુંભારના ચાકડા સમાન, ૮ આઠમું અંતરાય કમ તે રાજાના ભંડારી સમાન, ૧ જ્ઞાનાવરણીય કમે અનંત જ્ઞાનગુણ ઢાંક છે. ૨ દશનાવરણીય કર્મ અનંત દશનગુણુ ઢાંક છે, ૩ વેદનીય કમે અનંત અવ્યાબાધ આત્મિક સુખ રોકયું છે. ૪ મેહનીય કમે ક્ષાયક સમતિ ગુણ રેકો છે. ૫ આયુષ કને અક્ષય સ્થિતિ ગુણ કયે છે, ૬ નામ કમે અમૂતિ ગુણ કયો છે. ૭ ગેa કમે અગુર લધુ ગુણ રેકે છે. ૮ અંતરાય કમે અનંત આત્મિક શક્તિ ગુણ રેક છે,
૧. જ્ઞાનાવરણીય કર્મ ૬ પ્રકારે બાંધે, પહેલે બેલે નાસ્થડિ ણીયાએ તે જ્ઞાનીના ભુંડા બોલે, બીજે બેલે નાણનિહુવણયાએ તે જ્ઞાનીનો ઉપકાર ઓલવે, ત્રીજે બોલે નાણઆસાયણએ તે જ્ઞાનીની આશાતના કરે, ચોથે બોલે નાણઅંતરાએણું તે જ્ઞાનીની અંતરાય પડાવે, પાંચમે બેલે નાણપઉસણું તે જ્ઞાની ઉપર દ્વેષ કરે, છઠે બેલે નાણુવિસાયણજેગણું તે જ્ઞાની સાથે ખોટા ઝગડા વિખવાદ કરે, એ છ પ્રકારે બાંધે, તે પાંચ તથા ૧૦ પ્રકારે ભગવે; તે પાંચ કયા તે કહે છે, ૧ મતિજ્ઞાનાવરણીય, ૨ શ્રતજ્ઞાનાવરણીય, ૩ અવધિજ્ઞાનાવરણીય ૪ મનપયવજ્ઞાનાવરણીય, ૫ કેવલ જ્ઞાનાવરણીય એ ૫ જ્ઞાન પ્રગટ થવા દીયે નહિ તથા ૧૦ પ્રકારે ભેગવે તે કહે છે. ૧ સયાવરણે, ૨ સે વિન્નાસાવરણ, ૩ નેત્તાવરણે, ૪ નેત્તાવિત્રાણાવરણે, ૫ ઘાવરણે, ૬ ઘાણવિનાણાવરણે, ૭ સાવરણે૮ રવિન્નાણાવરણે, ૯ ફાસાવરણે, ૧૦ કાસવિજ્ઞાણુંવરણે, એ ૧૦ પ્રકારે ભેગવે, જ્ઞાનાવરણીય