________________
અથશ્રી ચાર કષાયને થાકી
અથ શ્રી ચાર કષાયો થોકડો.
શ્રી પન્નવણાજી સૂત્ર ૫હ ચૌદમે કષાયને વણવ ચાલ્યા છે. કષાય ૧૬ પ્રકારે કહી છે–૧, પાતાને માટે, ૨. પરને માટે, ૩. તદુભયા કહેતાં અને માટે, ૪. ખેત કહેતાં ઉઘાડી જમીનને માટે, ૫, વચ્છ કહેતાં ઢાકી જમીનને માટે, ૬, શરીર માટે, ૭, ઉપધિને માટે, ૮. નિરર્થકપણે, ૯. જાણતાં, ૧૦ અજાણુતા, ૧૧. ઉપશાતપણે, ૧૨. અણુશાંતપણે, ૧૩. અનંતાનુબંધી ક્રોધ, ૧૪. અમત્યાખ્યાની કોધ, ૧૫, પ્રત્યાખ્યાની કોધિ, ૧૬. સંજલનો ક્રોધ, એવં ૧૬. તે ૧૬ સમુચ્ચય જીવઆશ્રી અને ચોવીશ કંડક આશ્રી એમ ૨૫ ને ૧૬ સેલે ગુણતાં ૪૦૦ થયા. હવે કષાયનાં દળીયા કહે છે–ચણીઆ, ઉપચણીઆ, બાંધ્યા, વેદ્યા, ઉદીચીયા, નિજર્યા એવં છે. તે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ આથી એમ ૬ ને ૩ ત્રણે ગુણતાં ૧૮ થાય, તે એક જીવ આશ્રી અને ૧૮ બહુ જીવ આથી એવું ૩૬ થાય તે સમુચ્ચય જીવ આથી, અને ચોવીશ દંડક આશ્રો, એમ ૩૬ ને રપ સે ગુણતાં ૯૦૦ થાય. અને ૪૦૦ ઉપર કહ્યા તે મળી કુલ ૧૩૦૦ ક્રોધના, ૧૩૦૦ માનના, ૧૩૦૦ માયાના અને ૧૩૦૦ લેભના, એવં સવ મળી પરoo થાય.