________________
૧૩૪
શ્રી ગુણસ્થાનદ્વાર.
૩, ભાવથી ૪, નાકાસીઆદિ છમાસી તપ જાણે, સરહે, પરૂપે; પણ ફરસી શકે નહિ. તે વિષે ગૌતમસ્વામી હાથ જોડી માન માડી શ્રી ભગવતને પૂછવા લાગ્યા. સ્વામીનાથ ! તે જીવને શું ગુણ નીપજ્યા ? શ્રી ભગવત કહે હે ગૌતમ ! તે જીવ સમકિત વ્યવહારપણે શુદ્ધ પ્રવતા જઘન્ય ત્રીજે ભવે મેાક્ષ જાય, ઉત્કૃષ્ટા પંદર ભવે માફ઼ જાય, વેદક સમકિત એક વાર આવે, એક સમયની સ્થિતિ છે. પૂર્વે જો આયુષ્યના બધ પડયા ન હેાય તા ૭ મેલમાં અધ પડે નહિ. ૧ તર્કનું આયુષ્ય, ૨ ભવનપતિનું આયુષ્ય, ૩ તિર્યં ચનું આયુષ્ય, ૪ વાણવ્યંતરનું આયુષ્ય, પ્ જ્યાતિષીનું આયુષ્ય, ૬ શ્રી વેદ, ૭ નપુંસક વેદ, એ ૭ ખેલમાં આયુષ્યના બંધ પાડે નહિ, તે જીવ, ૮ આચાર સમકિતના આરાધી ચતુવિધસંઘની વત્સલતા પરમહર્ષી અને ભક્તિભર્ કરતા થકા જઘન્ય પહેલે દેવલાકે ઉપજે, ઉત્ ખામે દેવલાકે ઉપજે, પત્રણાની સાખે, પૂર્વ કર્મને ઉદયે કરીને વ્રત પચ્ચખાણ કરી ન શકે, પણ અનેક વરસની શ્રમણાપાસકની પ્રવર્યાના પાળક કહીયે, દશાશ્રુત રૂપે શ્રાવક કહ્યા છે તે માટે દન શ્રાવકને અવિર્ય સમદીઠી કહીયે,
પાંચમુ દેશવિરતિ ગુણુઠ્ઠાણુ, તેનુ` શુ` લક્ષણ-અગીયાર પ્રકૃતિને ક્ષાપશમાવે તે. ૭ પૂર્વે કહો તે અને ૧ અપ્રત્યાખ્યાની ક્રોધ, ર્ માન, ૭ માયા, ૪ લેાભ એમ ૧૧ પ્રકૃતિને ક્ષય કરે તા ક્ષાયકસમકિત કહીયે, ઢાંકે-ઉપશમાવે તે ઉશમસમતિ કહીયે, અને કાંઇક હાંકે તે કાંઇક ક્ષય કરે તેા ક્ષયાપરામસમકિત કહીયે, પાંચમે ગુણઠાણે આવ્યા શકે જીવાદિક પદા દ્રવ્યથી, ક્ષેત્રથી કાળથી, ભાવથી, નાકારસી આદિ દઇને છમાસી તપ તણે, સરકહે, પરૂપે, શક્તિ પ્રમાણે સ્પશે, એક પચ્ચખાણુથી માંડીને, ૧૨ વ્રત, ૧૧ શ્રાવકની પડીમા આદરે, યાવત્ સલેખણા સુધી અનશન કરી આરાધે તે વિષે ગાતમસ્વામી હાથ જોડી ભાત માડી શ્રી ભગવતને પૂછવા લાગ્યા, સ્વામીનાથ ! તે જીવને શુ ગુણ નીપજ્યું ? ત્યારે શ્રી ભગવતે કહ્યું, જ ત્રીજે ભવે મેક્ષ જાય, ઉ× ૧૫ ભવે માક્ષ જાય, જ૦ પહેલે દેવલાકે ઉપજે, ઉત્૦ ૧૨ મે દેવલાકે ઉપજે, તે સાધુના વ્રતની અપેક્ષાયે દેશવિરતી કહીયે, પણ પરિણામથી અવ્રતની ક્રિયા ઉતરી ગઇ છે. અપઇચ્છા, અપાર, અલ્પપરિમહી, સુશોલ, સુન્નતી વિષ્ણુ, ધર્મ વ્રતી,