________________
શ્રી ગુણસ્થાન દ્વાર.
૧૩૩ વસ્તુ મળીને મિશ્ર શીખંડને દષ્ટતે. જેમ શીખંડ ખાટે ને મીઠ તેમ મીઠાશ સમાન સમક્તિ ને ખટાશ સમાન મિથ્યાત્વ, તે જિનમાર્ગ પણ રૂડે જાણે તથા અન્ય માર્ગ પણ રૂડ જાણે. જેમકે નગર બહાર સાધુ મહાપુરૂષ પધાર્યા છે તેને શ્રાવક વાંદવા જાય છે. એવામાં મિશ્રદૃષ્ટિવાળે મિત્ર મળે. તેણે પૂછ્યું, કયાં જાઓ છે? શ્રાવક કહે, સાધુ મહાપુરૂષને વાંદવા જઈએ છીએ, એટલે મિશ્રદષ્ટિવાળ કહે, એહને વાંધે શું થાય? શ્રાવક કહે જે મહા લાભ થાય, તેથી તે કહે-હું પણ આવું છું એમ કહીને મિશ્રિગુણઠાણાવાળે વાંદવાને પગ ઉપાડયો, એટલામાં બીજે મહા મિથ્યાત્વી મિત્ર મળે, તેણે પૂછ્યું કે શા ભણી જાઓ છે ? મિશ્રગુણઠાણુવાળો કહે જે, સાધુ મહાપુરૂષને વાંદવા જઈએ છીએ. ત્યારે મહા મિથ્યાત્વી કહે જે-એહને વાંઘે શું થાય? એ તો મેલા, ઘેલા છે, એમ કહીને ભેળવી નાખે, એથી પાછે ગ. સાધુ જ્ઞાનીને શ્રાવકે પુછયું, સ્વામી ! વાંદવા પગ ઉપાડ તેહને શું ગુણ નીપ? જ્ઞાની ગુરૂ કહે જે કાળા અડદ સરખે હતો તે છડીદાળ સરખો થયે, કૃષ્ણપક્ષો ટળીને શુકલ પક્ષી થયે, અનાદિ કાળને ઉલટા હતા તે સુલટ થયે, સમકિત સન્મુખ થયે પણ પગ ભરવા સમર્થ નહીં, તે વિષે ગૌતમ સ્વામી હાથ જોડી માન મેઠી વંદણ નમસ્કાર કરીને શ્રી ભગવંતને પૂછવા લાગ્યા, સ્વામીનાથ! તે જીવને શું ગુણ નીપ ? શ્રી ભગવંત કહે, તે જવા ૪ ગતિ, ૨૪ દંડકમાં ભમીને પણ દેશે ઉણું અદ્ધ પુદગળ પરા. નર્તનમાં ઉત્કૃષ્ટ સંસારને પાર પામશે,
ચોથું અવિરતિ સભ્યત્વષ્ટિ ગુણઠાણું તેનું શું લક્ષણ-૭ પ્રકૃતિને પશમાવે તે, ૧ અનંતાનુબંધી ક્રોધ ૨ માન, ૩ માયા, ૪ લેભ, ૫ સમ્યક માહિનીય, ૬ મિથ્યાત્વ મહિનીય, ૭ મિશ્ર મેહનીય, એ ૭ પ્રકૃતિ કાંઈક ઉદય આવે તેહને ક્ષય કરે અને સત્તામાં દળ છે તેને ઉપશમાવે, તેને ક્ષયોપશમ સમ્યકૂવ કહીયે તે સમ્યક્ત્વ અસંખ્યાતીવાર આવે અને ૭ પ્રકૃતિના દળને સર્વથા ઉપશમાવે- હાંકે તેને ઉપશમસમકિત કહીયે. તે સમક્તિ પાંચવાર આવે, અને ૭ પ્રકૃતિના દળને સવથા ક્ષય કરે તેને ક્ષાયક સમકિત કહીયે. તે સમ્યકત્વ ૧ વાર આવે, એથે ગુણઠાણે આ થકે જીવાદિક પદાથ દ્રવ્યથી ૧, ક્ષેત્રથી ૨ કાળથી