________________
શ્રી લઘુદંડન
.
૧૧૩
*
ધનુષની. ચાથી નરકે જ૦ અશુ૦ અસ૦ અને ઉત્કૃ॰ સાડીમાસ ધનુષની અને ઉત્તર વૈક્રય કરે તેા જ૦ અંશુ સખ્યા અને ઉત્કૃ સવાસે ધનુષની. પાંચમી નર્કે જ૦ અંગ્રે૦ અસ’૦ અને ઉત્કૃ સવાસે ધનુષની અને ઉત્તર વૈક્રય કરે તેા જ૦ અગુરુ સખ્યા અને ઉત્કૃ॰ અહીસે ધનુષની, છઠ્ઠી નરકે જ૦ અગુરુ અસ૦ અને ઉદ્ભવ અઢીસે ધનુષની અને ઉત્તર વૈય કરે તેા જ૦ ગુ સંખ્યા અને ઉત્ક્રુ પાંચસે ધનુષની, સાતમી નરકે જ૦ થ્યગુરુ અસં૦ અને ઉત્કૃ પાંચસે ધનુષની અને ઉત્તર વૈક્રય કરે તા ૦ ગુરુ સંખ્યા અને ઉત્કૃ॰ હજાર્ ધનુષની સંઘયણ-નારકી અસ’ઘયણી, નારીને એક હુંડ સસ્થા, કષાય ચારે, ક્રોધ, માન, માયા અને લાભ, પણ નારકીને ક્રોધ ઘણા, સંજ્ઞા ચારે, આહારસંજ્ઞા, ભયસજ્ઞા, મૈથુન'જ્ઞા અને ગ્રિસન્ના પણ નારકીને ભય ઘણા. નારકીને લેશ્યા ત્રણ, પહેલી સમુચ્, પહેલી બીજી નરકે એક કાપાત લેશ્યા, ત્રીજી નરકે એ લેશ્યા, કાપાત ઘણી અને નીલ ઘેાડી, ચાથી નકે એક નીલ લેશ્યા, પાંચમી નરકે એ લેશ્યા, નીલ ઘણી અને કૃષ્ણ થાડી, છઠ્ઠી નરકે એક કૃષ્ણ લેશ્યા, સાતમી નરકે મહાકૃ'ણ લેશ્યા. ઇંદ્રિય પાંચ-૧ શ્રોત્રેઇંદ્રિય, ૨ ચક્ષુ ઇંદ્રિય, ૩ ધ્રાણેન્દ્રિય, ૪ સેદ્રિય અને ૫ સ્પરો’પ્રિય, સમુદ્દાત ચાર-તે વેદની, કષાય, મારગાંતિક અને વૈક્રય ( સન્નિ કે ) પહેલી નર્કે સી ને અસ’જ્ઞી એ બે હાય. ભીષ્ટથી માંડી સાતમી નરક સુધી એકલા સ'ની છે, વે, નારીને એક નપુસક વેદ નારકીને પર્યાય છ પણ ભાષા અને મન ભેગાં બાંધે, નારકીને દૃષ્ટિ ત્રણ——સમકિત દૃષ્ટિ, મિથ્યાષ્ટિ અને સમાધ્યિારુષ્ટિ, નારકીને દન ત્રણ ચક્ષુદન, અચક્ષુદશન અને અવધિશન. નાર્કીને જ્ઞાન ત્રણ—મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવિધજ્ઞાન. અ જ્ઞાન ત્રણ—મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભ’ગજ્ઞાન, તારકીને ચાય અગીઆર તે ચાર મનના, ચાર વચનના, ત્રણ કાયાના તે વૈક્રય, વૈક્રયા મિશ્ર અને કાણુકાયયેાગ, એમ અગીઆર્ યોગ, નારકીને ઉપયાગ નવ-તે ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દન: એમ નવ (તડ્ડા કેર) તેમજ આહાર લે, તેા જવ ત્રણ દિશિના ઉત્કૃ છ દિશિના આહાર લે, તે બે પ્રકારના–આજ અને રોમ આહાર. તે પણ અશુભ અને અચિત્ત. (ઊત્રવાય કે )