SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શ્રી નવ તત્વ, તે એકેકી વળગણ જીવને ગ્રહણ ગ્ય તથા અગ્રહણ યોગ્ય એવા બે પ્રકારે છે. પ્રથમ બે પ્રદેશથી માંડીને અભવ્યથી અને નંત ગુણાધિક પ્રદેશ લગે ઔદારીક વળગણ તે થોડા પ્રદેશ અને સ્થળ માટે જીવને અગ્રહણ ગ્ય વળગણ જાણવી બીજી ઔદારિક ગ્રહણ કરવા યોગ્ય તે પણ અનંતી વળગણ જાણવી. ત્યાર પછી ઘણુ પ્રદેશ અને સૂક્ષ્મ પરિણામ માટે ઔદા. રિકને અપ્રહણ યોગ્ય તથા વૈકેયની અપેક્ષાએ થોડા પ્રદેશ અને સ્થળ પરિણામ માટે વિકેયને પણ અગ્રહણ યોગ્ય એમ બેઉને ગ્રહણ કરવાને અયોગ્ય તે પણ અભવ્યથી અનંત ગુણું દિક વળગણ જાણવી. ત્યાર પછી વિક્રયને ગ્રહણ યોગ્ય વળગણું જાણવી, એમ સર્વ આઠ જાતિની વળગણું તે વિષે ગ્રહણ યોગ્ય અને અગ્રહણ ગ્ય વળગણું જાણવી. ઇતિ બંધતત્વ, ટુ મેક્ષતત્વ, - સકળ આત્માના પ્રદેશથી, સકળ કમનું છુટવું, સકળ બં. ધનથી મુકાવું, સકળ કાર્યની સિદ્ધિ થાય તેને મોક્ષતત્વ કહીયે, પંદર ભેદે સિદ્ધ થાય છે તે કહે છે. ૧ તીર્થસિદ્ધા-તીથકરને કેવળજ્ઞાન ઉપજ્યા પછી જે મેક્ષ ગયા તે ગણધર પ્રમુખ, ૨ અતીર્થસિદ્ધા–તીર્થકરને કેવળજ્ઞાન ઉપન્યા પહેલાં જે મોક્ષ ગયા તે, મારૂદેવી પ્રમુખ. ૩ તીર્થકર સિદ્ધાન્તીથકર પદવી પામીને મેક્ષ ગયા છે, તે ગષભાદિક અરિહંત ભગવાન, ૪ અતીર્થકર સિદ્ધા–તીર્થકર પદ પામ્યા વિના સામાન્ય કેવળી થઈમેક્ષ ગયા તે. પ ગૃહસ્થલિંગસિદ્ધા–ગૃહસ્થના વેશે રહ્યા થકા મોક્ષે ગયા તે મારૂદેવી માતા પ્રમુખ ૬ અન્યલિંગસિદ્ધા–યોગી, સંન્યાસી પ્રમુખ તાપસના વેશે ' મોક્ષ. ગયા તે, વકલચીરી આદિ, ૭ સ્વલિંગસિદ્ધા–સાધુના વેષે મેક્ષ ગયા તે, શ્રી જંબુસ્વામી વગેરે સાધુ મુનિરાજે.
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy