________________
શ્રી નવ તત્ત્વ.
૯૯
ર્વેનીયકમ પાળીયા સમાન, તેની નવ પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય અંતમુની, ઉત્કૃષ્ટી ત્રીસ કાહાકેાડી સાગરોપમની ૩ વેઢનીયમ...મધે તથા અફીણે ખરડયા ખડ્ગ સમાન. તેની એ પ્રકૃતિ. સ્થિતિ જઘન્ય ૨ સમયની, ઉત્કૃષ્ટી ત્રીસ કેાડાકોડી સાગરોપમની.
૪ માહુનીયા — મદિરાના છોક સમાન, તેની અઠ્ઠાવીશ પ્ર કૃતિ, સ્થિતિ જઘન્ય અંતર્મુહૂતની, ઉત્કૃષ્ટી સીતેર કાડાકાડી સાગરાપમની.
૫ આયુષ્યકમ હેડ (બેડી) સમાન, તેની ચાર પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તીની, ઉત્કૃષ્ટી તેત્રીસ સાગનાપમની. ૬ નામકર્માં-ચિતાણ સમાન, તેની એકસો ત્રણ પ્રકૃતિ, સ્થિતિ
જઘન્ય આઠ મુહુર્તની, ઉત્કૃષ્ટી વીશ કાડાકાડી સાગરોપમની. ૭ ગાત્રક કુંભારના ચાકડા સમાન, તેની બે પ્રકૃતિ, સ્થિતિ
જઘન્ય આઠ મુહુની, ઉત્કૃષ્ટી વીશ ક્રોડાકેાડી સાગરોપમની. ૮ અંતરાય ક~ભંડારી સમાન, તેની પાંચ પ્રકૃતિ, સ્થિતિ જઘન્ય અંતર્મુહુની, ઉત્કૃષ્ટી ત્રીસ કડાકાડી સાગરોપમની,
૩ અનુભાગમધ સંક્ષેપથી બતાવે છે---રાગાદિકગ્રસ્ત જીવ, અભવ્ય જીવની રાશીથી અનત ગુણા અને સિદ્ધના વાની શિશને અન’તમે ભાગે એટલે પરમાણુએ નિષ્પન્ન ક સ્કંધ સમય સમય પ્રત્યે ગ્રહણ કરે છે તે દળીને વિષે પર માણુ દીઠ કષાયના વશથી સર્વ જીવની રાશીથી અનંત ગુણા સ વિભાગના પરિચ્છેદ હાય, તે રસ તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ તથા મદ, મદતર, મદતમાદિ અનેક પ્રકારે હાય. ત્યાં અશુભ મ્યાશી પાપ પ્રકૃતિના તીવ્ર સકલેશ પરિણામે કરી બધાય અને શુભ ખેંતાલીસ પુણ્ય પ્રકૃતિના તીવ્રરસ વિશુદ્ધિએ કરી બધાય તથા મંદસાનુમ’ધ તેથી વિય હાય. તે આવી રીતે-શુભ પ્રકૃતિના મંદસ સકલેશ પિરણામે કરી બધાય અને અશુભ પ્રકૃતિના મંડ્સ વિશુદ્ધિએ કરી બધાય.
પ્રદેશમધ સક્ષેપથી કહે છે તે--લાકને વિષે ? ઓદાકિ ૨ વૈગ્નેય, ૩ આહારક, ૪ તેજસ, ૫ ભાષા, ૬ શ્વાસેાધાસ, ૭ મન અને ૮ કામણ એ આઠ જાતિની ક્રર્મની વળગણા છે.