________________
વાંચકોની સરળતા માટે
જે મૂળ વચનો સમજાવવામાં આવ્યા છે, તે Bold માં છે.
જે રેફરન્સ છે તે Italic માં છે.
જે રેફરન્સને પણ સમજાવવામાં આવ્યા છે તે Bold - Italic માં છે.
જે રેફરન્સ પેરેગ્રાફની અંદ૨ લીધા છે તે અવતરણચિહ્નમાં છે.
પુનરાવર્તિત થતાં મૂળ વચનો પણ Bold માં છે.
અમુક પારિભાષિક શબ્દો - જેમ કે, ઉપયોગ એટલે ચિત્ત, પર એટલે અન્ય એમ સમજવું.
જ્યાં ‘પરમકૃપાળુદેવ’ લખ્યું હોય ત્યાં ‘શ્રીમદ્ રાજચંદ્રજી’ સમજવું.