________________ | વિક્રમના ચૌદમા સૈકામાં ‘પ્રબન્ધ ચિન્તામણિ' ગ્રંથ રચાયો છે. વિક્રમાદિત્યથી લઇ વસ્તુપાળ-તેજપાળ સુધીના 'જુદાં-જુદાં રાજપુરૂષોનું કવન આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. 'આ પૈકીના ઘણા રાજપુરૂષો જૈનશાસના સાથે જોડાયેલાં હતાં તેથી તેમની જીવન ઘટનાઓના માધ્યમે આપણને તત્કાલીન જૈન સંઘના ઇતિહાસની ' પણ આછેરી ઝલક જાણવા મળે છે. M. 98253 47620 Tejas Printers AHMEDABAD