SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ છે 395 વિવિધ પ્રકારની ભક્તિઓ હોવા છતાં પ્રાચીન કાળથી જ જૈન વિદ્વાન કવિઓ એકમાત્ર શાંતરસને રસરાજ માની તેની પુષ્ટિ રૂપે જીવનની નશ્વરતા, સંસારની અસારતા, નિર્વેદની પ્રધાનતા, આરાધ્ય ઇષ્ટદેવ પ્રત્યેની અસીમ શ્રદ્ધા, સંસાર પ્રત્યેની વિરક્તિ, શરીરની ક્ષણભંગુરતાનો શાશ્વત સિદ્ધાંત, આત્મા પર લાગેલાં કર્મનાં બંધનોનો વિનાશ, તપ-જપ વગેરેના આધારે થયેલી શમની પુષ્ટિનું પ્રધાનતાપૂર્વક વર્ણન કરેલું છે. ઉદાહરણ તરીકે “ત્તર/વિમિ પરમાણુfમ:' (શ્લોક ૧૨) જેવાં અન્ય પદ્યોને લઈ શકાય. ભક્તામર સ્તોત્ર એ ઉત્કૃષ્ટ ભક્તિકાવ્ય છે. શ્રી માનતુંગસૂરિની કાવ્યકલા બાણભટ્ટ તથા મયૂર ભટ્ટની કાવ્યકલા કરતાં જરા પણ ઊતરતી કોટિની નથી. સાહિત્યના વિદ્વાનો માને છે કે સહજ બુદ્ધિ, વિશુદ્ધ શાસ્ત્રીય જ્ઞાન અને નિરંતર અભ્યાસ – આ ત્રણેય કાવ્યસંપત્તિનાં બહુમૂલ્ય કારણો છે. સૂરિજીમાં આ ત્રણેય ગુણોનો સમન્વય હતો. તેથી જ આ સ્તોત્રમાં સરલ, સુંદર, બુદ્ધિગમ્ય ભાષાનો પ્રયોગ થયેલો છે. તેમાં કોઈ કોઈ સ્થાને સમાસ વિનાના અને અલ્પ સંધિવાળા નાના નાના શબ્દો છે; જેમ કે – (૧) અન્ય: : રૂછતિ નન: સદસા પ્રક્રિતુન્ ? (૨) વક્ટોવિયત: નિ મધ મધુરં વિરોતિ | तुल्या भवन्ति भवतो ननु तेन किं वा ? (४) स्त्रीणां शतानि शतशो जनयन्ति पुत्रान् । (૫) પરી પલાનિ તવ યત્ર નરેન્દ્ર | ઘતા, पद्मानि तत्र विबुधाः परिकल्पयंति । કોઈક સ્થાને વ્યંજન સંધિની છટા ખીલી ઊઠે છે; જેમ કે, (६) त्वामव्ययं विभुमचिन्त्यमसङ्ख्यमाद्यम् (૭) યોગીશ્વરમ વિડિતયોરામનેમેમ્ | ज्ञान स्वरूपममलं प्रवदन्ति सन्तः ।। કોઈ કોઈ સ્થળે લાંબા સમાસના પ્રયોગો પણ થયેલ છે, જેમ કે , (૮) નિદ્ર - ફ્રેમ . નવ . પંને - પુષ્પ ઝાંતિ. पर्युल्ल सन्नख - मयूख - शिखाभिरामौ (૯) ક્યોતમન્ટાવિન - વિનોન - ષોતમૂન . મત્ત - ભ્રમ - કમર . નાર વિવૃદ્ધ • મોજ |
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy