SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સ્તોત્રસાહિત્યનો ઇતિહાસ 11 યુગાદિજિનસ્તવન, ૮૧. વીરદેવ-સમવસરણસ્થિત ચતુર્મુખમહાવીરસ્તવ, ૮૨, જિનહર્ષભાષાષ્ટકમય સીમંધરજિનસ્તવન (સાવચૂરિ) ૮૩. મેઘરાજ-યુગાદિજિનસ્તવન (હારબદ્ધ) ૮૪ સિદ્ધાન્તરુચિ (જિનભદ્રસૂરિશિષ્ય) જયરાજપલ્લીસ્થ પાર્શ્વજિનસ્તવન (સં. ૧૪૮૪) શતાબ્દી ૧૬ : ૮૫. હમહંસગણિ-યુગાદિજિનસ્તવન (પ્રથમ સ્વરમય) ૮૬, પાર્શચંદ્ર-વ્યાકરણસંધિગર્ભિત મહાવીરસ્તવ ૮૭. કલ્યાણવિજયગણિ-મગસીપાર્થસ્તોત્ર ૮૮. રવિસાગર-મહાવીરજિનસ્તોત્ર, ગૌતમસ્તોત્ર, ૮૯, લક્ષ્મીસાગરસૂરિ-પુંડરીકસ્તવન, ૯૦. દેવપ્રભ-મહાવીરતાન્ત્રિશિકા ૯૧. હેમવિમલસૂરિશિષ્ય-નવખંડપાર્શ્વજિનસ્તવન ૯૨. હેમવિમલસૂરિશિષ્ય-આનંદમાણિજ્યનવખંડપાર્થસ્તવ ૯૩ રનશેખરસૂરિશિષ્ય મહેસાનામંડન પાર્શનિસ્તવન. ૯૪. જિનસોમસૂરિ. સ્તંભનપાર્થસ્તવ, અજિતનાથસ્તવ, પાર્થસ્તોત્ર. શતાબ્દી ૧૭ ૯૫. ધર્મનિધાન-પંચકલ્યાણકગર્ભિત ચતુર્વિશતિજિનસ્તુતિ (પ્રા.) ૯૬, કીર્તિરત્નસૂરિ ગિરિનારચત્યપરિપાટી સ્તવન. ૯૭. સહજકીર્તિ-શતદલકમબદ્ધ પાર્થસ્તવ ૯૮. સમયસુંદરોપાધ્યાય-ઋષભભક્તામરસ્તોત્ર ૯૯. ધર્મસાગર-ચતુર્વિશતિજિનસ્તુતિ (શ્લોક, ર૯) ૧૦૦ પદ્મસાગર-અજારાપાર્થસ્તવ, નયસ્તવ, ૧૦૧. ધર્મસાગરના શિષ્યગુણસાગરવીરસ્તુતિ, વરસ્તોત્ર, ગૌતમસ્તુતિ, ગૌતમસ્તોત્ર, ૧૦૨. ગુણવિજય-સરસ્વતી સ્તોત્ર, જિનભવસ્તવ, દીવમંડન, સુવિધિજિનસ્તવન, સારંગશબ્દાર્થસ્તવ, ૧૦૩ ગુણવિજયશિષ્ય માનવિજય-પાર્થસ્તવન, ૧૦૪. સહજસાગર-જિનસ્તવ, ૧૦૫, લલિતકીર્તિશિષ્ય-સિદ્ધાચલમંડન ઋષભજિનસ્તવન ૧૦૬, પદ્મસાગરશિષ્ય રાજસુન્દર-દાદાપાર્શ્વભક્તામર ૧૦૭. પુણ્યરત્ન-યુગાદિનિસ્તવ (શત્રુંજયમંડન) ૧૦૮. સમલચંદ્ર-પાર્શ્વજિનસ્તવન, ૧૦૯. ધર્મવર્ધન-જભાષામયસ્તવન, વીરભક્તામર સ્તોત્ર, ૧૧૦. હેમવિજય-કમલબદ્ધ ૨૪. સ્તવ, યમક ૨૪ સ્તવ, શ્લેષ ૨૪ જિનસ્તવ. ૧૧૧. સમયરાજ જિનસ્તુતિ (ઈંગારક છંદોબદ્ધ) ૧૧૨. મહામેરુ-જિનસ્તુતિગર્ભિત ક્રિયાગુપ્તપંચાશિકા, ૧૧૩. સંઘવિજય-સપ્તતીર્થસ્તવન ૧૧૪. ભાવદેવસૂરિ-કેવલાસમય જિનસ્તવન, શતાબ્દી ૧૮ ૧૧૫. મેઘવિજય ઉપાધ્યાય-શંખેશ્વર પાર્શનિસ્તોત્ર, ૧૧૬, મહામોપાધ્યાય યશોવિજયગણિ(૧) ઐન્દ્રસ્તુતિ, સ્તવનાદિ, પરમાત્મપંચવિશિકા, પરમજ્યોતિ, પંચવિંશિકા ૧૧૭. વિનયવિજયગણિ-નયકર્ણિકાસ્તવ. ચત્તારિઅટ્ટસ્તોત્ર, તીર્થપરિપાટી, ત્રયોદશક્રિયાસ્થાનગર્ભિત દીવબંદરગત વીરસ્તવ, ૧૧૮. ભાવપ્રભસૂરિ-ભક્તામરપાદપૂર્તિરૂપ નેમિભક્તામર. ૧૧૯. મેરુવિજયગણિ-શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ ૧૨૦. ઉત્તમસાગરશિષ્ય-પાર્શ્વજિનાષ્ટક ૧૨૧ વિજયપ્રભસૂરિ-દેવપત્તનવાસી જિનસ્તવન, ૧૨૨. કમલવિજય-નેમિનાથસ્તવ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy