________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
આદિ તત્ત્વોનું શ્રદ્ધાન તે સમકિત છે. પંડિતવર્ય સુખલાલજી ‘તત્ત્વશ્રદ્ધા એ સમ્યગ્દર્શન છે' તેને અંતિમ અર્થ નથી ગણતા. તત્ત્વશ્રદ્ધા એ તત્ત્વ સાક્ષાત્કારનું એક સોપાન માત્ર છે જ્યારે શ્રદ્ધા દૈ ૢ બને ત્યારે તત્ત્વનો સાક્ષાત્કાર થાય છે. તત્ત્વ સાક્ષાત્કાર એ જ સમ્યગ્દ્રષ્ટિ શબ્દનો અંતિમ અર્થ છે . આ અર્થ નિશ્ચયનયની
દ્રષ્ટિએ છે.
જૈનદર્શન તત્ત્વ શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહે છે. અહીં શ્રદ્ધા એટલે રુચિ એવો અર્થ થાય છે . જીવાદિ તત્ત્વો જ સત્ય છે તેવો ભાવ થવો તે શ્રદ્ધા છે. આ શ્રદ્ધાનું પ્રમુખ કારણ ગ્રંથિભેદ છે; જે દર્શન મોહનીય કર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી થાય છે.
સમ્યક્ત્વનો મહિમા ચોપાઈ ૧
સાર સૂવસ્ત છઈ જગમ્યાં ઘણી; કામ કુંભનિ યંતામણી; ઈસૂરસ અમ્રુત ચીત્રાવલિ, રિ આર્વિં હોઈ રંગરેલી. કામ ગવી કલપદૂમ જેહ, જગનિ વાંછું આપઈ તેહ; દક્ષણાવર્ત શંખ તે સાર, ધરિ આવ્યો દિ રીધિ અપાર. મોહનવેલિ જગ મોહન હોય, ચંદન તાપ નીવારઈ સોય; રસ કુપ્પકા છઈ જામ્યાં સાર, છાંટઈ સોવન લોહા અંબાર. સાર વસ્ત મણીધર મણી જેહ, માહા વીષ ભાર ઉતારઈ તેહ; સાર વસ્ત જગમાંહિ ઘણી, જમલ ન આવઈ સમકીત તણી. કામ ઘટાદીક ભાખ્યા જેહ, એક ભવૅિ સુખ આપઈ તેહ; સમકીત ભવ્ય ભવ્ય સુખ દાતાર, કેસી થકે સૂરનો અવતાર. સમકીત તે જગમાંહિં સાર, સમકીત વ્યન નર ન લહઈ પાર; સમકીત મૂગતી તણો આધાર, સમકીત વ્યણ તપ કયરીયા છાહાર દાન સીલ તપ ભાવન માંહિં, સમકીત આગલિ કીઈ ત્યાંહિ; સમકીત વ્યન ચ્યારે આદરઈ, મૂગતિ પંથ ન પામઈ શરઈ. પગી પગી જિનનાં મંદિર કરઈ, કંચન મણિની પ્રતિમા ભરઈ; શ્રી જિનનિ પૂજઈ ત્રણિ વાર, મૂગતિ પંથ ન લહઈ નીરધાર. પોસો પડીકમણું પચખાણ, જો નહી ત્યાહા જિનવરની આણ; મૂગતિ પંથ નવી સાધઈ દેહ, ફોકટ કષ્ટ કરઈ નીજ દેહ. જતિ ધર્મ શ્રાવક શ્રેય જોય, સમકીત વ્યન નર ન તરઈ હોય; જીવદયા સતી બોલઈ શરઈ, સમકીત વ્યન ચુભ ગતિ નવ્ય વરઈ....૧૭ સમકીત વ્યણ સ્યું કીજઇ ધ્યાંન, સમકીત વ્યણ સ્યું કરતો ગાન;
સમકીત વ્યણ સ્યું વીદ્યા ભણઈ, સમકીત વ્યણ સ્યું વાંણી સૂણઈ....૧૮
....
...ä
...૧૦
...૧૧
...૧૨
...૧૩
...૧૪
૫૫
...૧૫
...૧૬