SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ ૯૧. પડીકમણું =પ્રતિક્રમણ, જૈન ધર્મ ક્રિયા ૯૨. પડીલેહણા=પ્રતિલેખના, સૂક્ષ્મ નિરિક્ષણ, તપાસ ૯૩. પરત્યગ=પ્રત્યેક, એક શરીરમાં એક જીવ હોય તે પ્રત્યેક ૯૪. પરમાર્થક=પરમઅર્થ, પરમધ્યેય, સાર તત્ત્વ, ગૂઢાર્થ ૯૫. પરીસા=પરિષહ, શ્રમણોએ સહન કરવાના ટાઢ તડકો વગેરે કષ્ટો ૯૬. પરશ્રીગમન=પર સીગમન ૯૭. પાખરીઓ=ચારે તરફ, આસપાસ, ફરતા અહીંવિસ્તાર પામેલો એવો અર્થ થાય છે. ૯૮. પાસથો= (પાસ૭૩) શિથિલાચારી સાધુ (પ્રા. પાસત્ય) |૯૯. પાંચમાહાવૃત=પાંચ મહાવ્રત (મહવ્યય) મહાવ્રત | ૧૦૦. પૂદગલ પ્રાવૃત = અનંત કાળચક્ર ૧૦૧. પોસો =પૌષધ, શ્રાવકોએ ઉપાશ્રયમાં રહી સાધુની જેમ રહેવાનું - જૈનવ્રત ૧૦૨. પ્રતિબોધિયા = જ્ઞાન આપ્યું, ઉપદેશ આપ્યો (વ્રુતિનોધિયો) | ૧૦૩. પ્રદખ્યણ =પ્રદક્ષિણા ૧૦૪, પ્રબતશલા = પર્વતની શિલા ૧૦૫. પ્રવહણ = વહાણ ૧૦૬. ફટકરન=સ્ફટિક રત્ન ૧૦૭. ફટિફટિ=અપમાનિત ૧૦૮. ફૂફમાલિનેં = (?) ઢાળ-૯ ઢાળ- ૭ ચોપાઈ – ૨ ઢાળ-૪૧ ચોપાઈ - ૩ ઢાળ-૧૨ ઢાળ - ૧ ચોપાઈ - ૧૮ ચોપાઈ - ૧૮ દુહા-૩ ઢાળ-૪૪ ચોપાઈ – ૧૧ ઢાળ-૪૦ દુહા- ૪૯ ઢાળ-૨૩ ઢાળ-૩૯ ચોપાઈ - ૧૯ ઢાળ-૧૬ કડી-૧૮૮ કડી - ૧૫૩ કડી-૫૪ કડી-૭૭૯ કડી - ૧૦૯ કડી - ૨૬૧ કડી-૩૦ કડી-૬૫૫ કડી-૬૫૩ કડી-૪૧ કડી-૮૫૧ કડી-૩૫૦ કડી-૭૩૮ કડી-૭૬૨ ડી-૪૪૬ કડી-૭૦૮ કડી-૭૪૩ કડી - ૩૦૫ પૃ-૨૯૭ પૃ-૨૯૭ પૃ-૩૦૪ ૫-૩૦૮ ---- પૃ-૩૧૬ ૫-૩૨૩ પૃ-૩૮૩ ૫-૩૩૪ ૫-૩૩૬ પૃ-૩૩૬ ૫-૩૩૭ ૪૪૭
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy