SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસને આધારે ૭૨૦ પોતાની મતિ વડે પોતાની ઇચ્છા અનુસાર કલ્પના કરે છે. તે વિગયમાં આસક્ત રહે છે. તે ત્રણ ગર્વમાં આનંદમાને છે. યથાણંદ મુનિને સમક્તિ હોતું નથી...૭૧૬ તેઓ ચારિત્રથી ભ્રષ્ટ થાય છે. તેઓ ચોક્કસપણે સંસાર સાગરમાં ડૂબે છે. તેઓ સમક્તિથી ભ્રષ્ટ થયાં છે. આ પાંચે કુગુરુઅસાર છે...૦૧૭ તેઓ મોક્ષમાર્ગથી દૂર થાય છે અને દુર્ગતિની નજીક આવે છે. તેમાં કોઈ મુનિસારોપણ હોઈ શકે પરંતુ કુગુરુના ચરણોમાં વંદન કરવાંનહિ...૭૧૮ ચોપાઈ-૧૯ નવ્યવદીજિતેહનાપાય, તેમાં મલોતેતેહેવો થાય, ચંપકમાલઊંકરડિપડિ, વંઠીમાસ્તકિક્યમચઢિ. ૭૧૯ કરાઈચાલણા સષ્યવલીજેહ, મૂઝહઈડઈનવ્યઆવિએહ, વઈર્યરત સોનાહાં રહ્યું, ભાવિકપણું ક્ષમતેહનું ગયું. ગુરૂકહઈચિલા સાંભલીવા, એકાભાવિકદ્રવ્યવખ્યાત, વઈર્યરત્નની પરિંજોય, તેનો ભાવ ઉછો નવ્યહોય. ૭૨૧ એકભાવીકછિદ્રવ્ય સૂસાર, જૂઓ તીલાદકપરિંઅપાર, પૂફસંગતિશખરોથાય, કંટકમલો કqઓ કહિવાય. ૭૨૨ તિલ સીખો છિઆતમએહ, ભલ્લી સંગતિ સૂદરતેહ, ભૂંડી સંગતિભૂડોથઓ, આંબા લીંબડિંહગીઓ. ૭ર૩ મીઠું લખારામાંહાંભલું, મધૂરપણે તવતેહનુંટલું, ત્યમમૂની ભલપંચિહાંડવો, શ્રીજિનકહિતસનવ્યવંદવો. ૭૨૪ અસ્પતીએ પાંચિ કહ્યા, શ્રી આવસ્યકનીરખૂંગતિકતા, અસ્માપૂર્ણનિછડિતેહ, સંગીમૂનિ કહીઈ તેહ. ૭૨૫ સંગીની સેવા કરો, બીજૂ ભૂષણ અંગિ ધરો, તીર્થસેવાઅર્થ એ કહો, દર્શણ સીત્યરી માહિં લહ્યો. ત્રીજુંભૂષણભગતીવીચારય,જવમૂનીવર આવઈ ઘરબારય; હરબીઆદર કરઈ અપાર, જયમકીધો સકુમાર. ૭૨૭ નીચા નમણો નર ધનસાર, મોહોતિ નીવૃત આપ્યું સાર; દેઈદાન તીર્થંકર થયો, આદિનાથ જિનપહિલો કહો. ૭૨૮ મોહોતિદાન દઈનહિસાર, પામો તીર્થકર અવતાર; વીનિંકરી પ્રતલાવ્યો વીર, ચંદનબાલોપામીતીર. ૭૨૯ સંગમરષિનિંઆપીખીર,હરખ્યાલોચનજીવશરીર; ભતિ કરિબ આદર કરી, સાલિભદ્રસુઓને ફરી. ૭૩૦ ૭૨૬
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy