SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૫ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ વંદનના છ સ્થાન વંદન કરતી વખતે શિષ્યને છ સ્થાન (ઇચ્છા, અનુજ્ઞા, અવ્યાબાધ, સંયમયાત્રા, શરીરની શાંતિ, અપરાધની ક્ષમાપના) સાચવવાના હોય છે. વંદનના વિષયમાં ગુરુના છ વચન હોય છે. (૧) ઇલેક મને પણ અનુકૂળતા છે. (૨) ગવામિ - અવગ્રહમાં પ્રવેશ કરવાની તને અનુમતિ છે. (૩) તત્તિ- તે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે છે. (૪) તુવ્યવિજ- મારી જેમ તારી પણ તપ-નિયમરૂપ સંયમયાત્રા સુખરૂપ છે? (૫) પર્વ એ પ્રમાણે છે. (ઈન્દ્રિય અને મનની ઉપશાંતિના કારણે મારું શરીર પીડા રહિત છે. (૨) મહમવે વામિ તુર્મ-હુંપણતને ખમાવું છું. અહીં જિનશાસનની આચાર પ્રધાનતા તેમજ અનુશાસનનાં દર્શન થાય છે. વંદનસૂત્ર દ્વારા શિષ્ય અને ગુરુ પ્રત્યેનો પ્રેમભાવ અને વિનય પ્રદર્શિત થાય છે. ચોપાઈ-૧૭માં અતિચારોનું નિવેદન હોવાથી આલોચના નામના પ્રથમ પ્રાયશ્ચિત્તને સૂચવે છે. શિષ્ય પોતાના ગુરુ પ્રત્યે સંપૂર્ણદિવસ સંબંધી, જ્ઞાનાદિ લાભનો નાશ કરાવનારીપ્રવૃત્તિઓરૂપ આશાતનાઓથી થયેલાઅપરાધોનું પ્રતિક્રમણ કરે છે. મુમુક્ષુ સાધક વિધિપૂર્વક વંદન આદિ અનુષ્ઠાનો કરી, અંતઃકરણમાં રહેલા શલ્યોને દૂર કરી, કર્મોનો ક્ષય કરી હળવો થવા માંગે છે. જેમ અગ્નિશિખાનો સ્વભાવ ઉપર જવાનો છે, તેમ કર્મોના ભારથી હળવો બનેલો મુમુક્ષુ મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરવારૂપ ઉર્ધ્વગતિમાં આરોહણ કરે છે. સમ્યગુદર્શની આત્મા ધર્મના અનુષ્ઠાનો પ્રતિ કુશળ, નિપુણ અને ઉલ્લસિત ભાવવાળ હોય. તે સમ્યક્ત્વનું પ્રથમભૂષણ છે. -દુહા - ૪૧ - પહિર્લભૂષણએ કહ્યું, વદિ જાવિજેહ, ભેદલટિક્યરીઆતણો, સમકિતભૂષણ એહ અર્થ: વંદનાના સ્વરૂપને, તેના ભેદને, વંદનાની ક્રિયાને જે સાધક યથાર્થ જાણે છે. તેમાં સમકિતનું આ ભૂષણ છે. આ સમકિતનું પ્રથમ ભૂષણ કહ્યું...૬૫૦ ૫o બીજું ભૂષણ - તીર્થસેવા ચોપાઈઃ ૧૮ બીજુભૂષણસંગિંધરઈ, સવેગીનીસેવા કરઈ, સંગીનીહનિંગણો, જે અભ્યલાષી મૂગત્યજતણો સંસારસુખતે કમલહિ, ધર્મકાંમમીઠાંસધહિ, પંચમતી મૂકીનહી કદા, ત્રાય ગુપત્ય સુધી સદા પંચ મહાવૃતપાલઈ ધીર,અલગ જાણિજીવશરીર, બાર ભાવનાભાવિકતી, પરનાદોષનબોલિરતી ૬૫ર ૬૫૩
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy