________________
૨૩૫
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
ભક્તિ એટલે આદર, બહુમાન, ચંચળતા દૂર કરી ચિત્તને સૌ સ્થિર રાખો. જિનશાસનની (ચતુર્વિધ સંઘની) પ્રભાવના કરી સમકિતના પાંચભૂષણ અંગે ધારણ કરો.-૫૯૯
સમકિતના પ્રથમ ભૂષણનું વિવરણ કરું છું. શ્રાવક ધાર્મિક ક્રિયાઓ કરવામાં નિપુણ (કુશળ) હોય. તે લીધેલા પ્રત્યાખ્યાન શુદ્ધ રીતે પાળે છે. તેવંદનાના ભેદ સારી રીતે જાણે છે. - 600
વંદના ત્રણ પ્રકારની છે. રસ્તામાં મુનિભગવંત સામે મળે, ત્યારે બે હાથ જોડી વંદન કરી પાછો વળે તે પ્રથમ ફિટ્ટાવંદન છે.- ૬૦૧
બીજું ક્ષોભ (થોભ) વંદન છે. શ્રાવક ગુરુને થોભીને એટલે ઊભા રહી પાંચ અંગ નમાવી વંદન કરે છે ખમાસમણા દઈ, ગુરુના ચરણે મસ્તક નમાવી સર્વપાપોનું પ્રક્ષાલન કરે છે.- ૬૦૨
ત્રીજું દ્વાદશાવર્તવંદન છે. જિનેશ્વરદેવની આજ્ઞા અનુસાર વિધિપૂર્વક વંદના કરવાથી ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. મુહપત્તિનું વિધિપૂર્વકપડિલેહણ કરી વંદના કરવાથી દોષથી નિવૃત્ત થવાય છે.- ૬૦૩
વંદનાના દોષ - બત્રીસ
(ઢાળ-૩૪ દેશી પ્રણમી તૂમશ્રીમંધરુજી.) બત્રીસદોષવાંદણા તણાજી, આવસગમાહિરે જોય, આદરવનદઈવાંદણાજી, દોષઅનાદિહોય સોભાગીઆદરિવધની રેવાત,અવળકરતાં આતમાજી, મુગતિ કોનવી જત, સોભાગી આદરિવધ્યની વાત... આંચલી. ૬૦૪ ઘટીદોષતેહસિંહયોજી, સ્તબ્ધપણું ધરિજેહ, જેનરનવાસિવાંદતીજી, પવીધદોષકતેહ...સોભાગી. વાદિએકિવાંદલાઈ જી...સોભાગી. સર્વજતીનિંરે જાણ્ય, પરીપંડીદોષજકડયોજી, મૂનીવર અંગ્યમઆંધ્ય.સોભાગo ટોલ ગઈ દોષજ કહ્યું છે, તીડ પરિરે ઉછલત, બાંહીઝાલીબિલરતાંજી, અંકુશદોષતસવંત..સોભાગo ૬૦૭ કુરમપરિનરકરીતો,દેતો વંદણજેહ, પૂજ્યકરયુનરત્યાહાહસિજી, રંગીતદોષકહું તેહ... સોભાગી ૬૦૮ મછવતદોષ જે કહોજી, એકનિકંદતાં જેહ, તેણઈ આવરતિ વલીજી, બીજાનવદેહ..સોભાગી મનપઉઠદોષજે કહોજી, લેષિવંદણથાત, વેઈઅબંધદોષજ કહ્યોજી, ઢીચણબાહિરીહાથસોભાગી મનયંતિગુસ્મૃઝભજિજી, ભયંત દોષતસહોય, બીહીતો દઈનર વાંદણાંજી,દોષ ભયિતસ જોય. સોભાગી
૬૦૫
૬૦૬
૬૯
૬૧૦
૬૧૧