________________
૨૧૮
કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે
•૫૫૪
•૫૫૬
...૫૫૯
ઢાળઃ ૩૨(ભાદ્ધવે ભઈશ(ભેંશ) મચાણી) જગમાહિરહ્યું તસ નાંમરે, બોલું તાસ તણા ગુણ ગ્રામ; કાલક્રચાર્ય મુની જેહરે, કરિ કંચન ઈટયનું તે. કહુ માંડીનિ અવદાતારે, ગૃધભીલ રાજા વીખ્યાત; તે સાધવીનિ લેઈ જાયિરે, બહત્યકાલકાચાર્યની થાઈ.
•.૫૫૫ કાલકાચાર્ય પૂની રાયિરે, નૃપ મંત્રી કિંતે જાઈ; તેની ભાખી સકલકથાઈરે, નૃપચઢિઉ તેણિઠાહિ. સબલ કટીક અસવારરે, ખરચ ખુટાંતેણી વાર રે; કાલીકાચાર્ય મૂની સાઉિંરે, તેણિ ચૂર્ણ લીધું હાર્થિરે.
૫૫૭ લઈ નીહી માંડીહાં ધરતોરે, ઈટિ કંચનમિત્યાહાકરતો; વહિચી આપિતમામ સારારે, સહુ સુભટ હુઆ હુંશીઆરા.
...પપ૮ વટવૃંગૃધભીલનું ગ્રાંમરે, હુઈ સબલતીહાં સંગ્રામ; યુધ કરતાં રાજા હારિરે, ગૃધભીલ વીધા સંભારિ. થઈ રાણબી ભુકિયારીરે, કરડિ જઈઅકટકનિત્યારિ; તે આગલિ સહુકો નાહાસિરે, ત્યાહા મૂનીવરકલાપ્રકાસિ. જે ધનુષ કલાના જે જાહરે, જે ચૂકિ નહી નરબાણ; અહેવા એક સોનિ આઠ રે, તે બાંધી રહ્યા ત્યાહાઠાઠ.
•.૫૬૧ ભુકિગૃબી મુખમંડાણ રે, સમકાલિં મૂક્યાં બાણ; તીર એકસોનિ જે આઠરે, ધી ગ્રધભી મુંબની વાટ. પ્રધભી ન સકિ ત્યાંહાં ભૂકીરે, નેહાઠીમાં જ મૂકી;
હારયોવૃધભીલ જેરારે, સાધવી વાલી તેણિંઠાહય. અર્થ: જેઓ જગતમાં વિખ્યાત થયા છે. એવા કાલકાચાર્ય મુનિના હું ગુણગ્રામ કરું છું; જેમને ઈટમાંથી સોનું બનાવવાની સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી...૫૫૪.
(સિદ્ધ પ્રભાવક એવા) કાલકાચાર્યની કથા માંડીને કહું છું. ગઈભીલ નામનો એક પ્રખ્યાત રાજા હતો.(તે કામી લંપટ હતો). તે એકવાર એક જૈન સાધીને ઉપાડી અંતઃપુરમાં લાવ્યો. તે સાધ્વી (સંસાર પક્ષ) કાલકાચાર્ય મુનિની બહેન હતી...૫૫૫.
(રાજાના આવા અકૃત્ય બદલ) કાલકાચાર્ય મુનિ રાજાના મંત્રી પાસે મદદ માટે ગયા. ત્યાં જઈ તેમણે મંત્રીને સર્વ વિગત જણાવી. (રાજા સમજ્યો નહિ) તેથી રાજા સાથે યુદ્ધ થયું...૫૫૬.
•૫૬૦
••.પ૬ર
..૫૬૩