________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
-દુહા -૩૬ભગતિ કરો એહવા તણી, એ ગુણ આણો અંગ્ય; પરભાવીક નર પાંચમો, ચરીત સૂણો મન રંગ્ય. તપ તપતો મૂની અતી ઘણો, દેવ નમિ તસ પાય; અનેક લબ્ધિ તણો ધણી, પરભાવીક કહિવાય. જિન શાશનિ કાંમિં હવો, તપીઉં વીષ્ણુકુંમાર; નીમચ તણી ચંપ્યો સહી, કીધો પાંટૂં પ્રાહાર. સનતકુમાર તપીઉં સહી, લભધીવંત હુઓ એહ; મૂખરસ અંગિ ચોપડાઇ, કનક વર્ણ હુઇ દેહ. પૂર્ણ પરભાવીક એ સહી, એ જિન શાશન થંભ; શાસનહાં સોભઇ સહી, જ્યમ શરપાલિઁ અંબ. એ પરભાવીક પાંચમો, જે તપનો કરહાર; વીધાવંત છઠો સહી, જિન શાશન શણગાર. વિદ્યા મંત્ર સીધ એક હૂઓ, આર્ય ખપરાચાર્ય હૂઓ; રાજા બહૂધ શીતંબર કરયો, જસ તેહનો ગુન્હા વીસ્તરયો. સોય કથા સૂણ્યો ગયિ ગહી, શ્રાવક બહૂંધ કરયા તેણઇ સહી; પ્રથવી પત્થ રાજા કરિ જોર, શાશનમાહિઁ પાડયો સોર. આર્ય ખપરાચાર્ય જેહ, રાજભુવનાં આવ્યો તેહ; રાજાનિ પ્રતબોધિ જસિં, મૂની ચાબખિં મારયો તસિં. નવી વાગિ ચાબખો લગાર, રાજમાહિઁ તવ હૂઓ પૂકાર; અંતેĞર ઉંછલતું સહૂં, વાંસિ ચાબખા વાગિ બહૂં. આવી રાયર્નિં કહી કથાય, નૃપ લાગો મૂનીવરનિ પાય; રાખ્ય, રાખ્ય હૂં સાચો યતી, મિં અપરાધ કરયો છિ અતી. એણિ વચને મૂની પાછો વલઇ, નગર દેવલાં પૂઢિ પäિ; સકલ બહૂંધ નૃપ જોડી હાથ, વીનવીઓ મૂનીવરનો નાથ. કૃપા કરો હવિ સ્વામી તુમ્યો, અતી અપરાધ કરયો છિ અથ્યો; આજ પછી કીજઇ અન્યાય, તો તુંમ કોર્પયો ઋષિરાય.
...૫૩૬
...૫૩૭
...૫૩૮
...૫૩૯
..૫૪૦
...૫૪૧
.૫૪૨
...૫૪૩
...૫૪૪
...૫૪૫
...૫૪૬
...૫૪૭
...૫૪૮
૧૫