________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
મૂર્તિપૂજક સમાજ ૪૫ આગમ માને છે. સ્થાનકવાસી અને તેરાપંથી ૩૨ આગમોને માને છે. આગમરૂપી સમુદ્રનું મંથન કરતાં સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યરૂપી નવનીત પ્રાપ્ત થાય છે.
લિંગ : ધર્મરાગ અને વૈયાવચ્ચ
-
· દુહા : ૨૫ -
પસ્તાલીસ આગમ કહ્યા, સૂણતાં પાતીગ જાય; સધિતાં સુખ બહુ લહી, સમકીત નીર્મલ થાય. પ્રથમ ભંગ સમકીત તણું, અંગ્ય ધરિ નર જેહ; કરતો આગમ વાંછના, સમકીત ધારી તેહ. તર્ણ પૂર્વ ધનવંત છઈ, શ્રી વલ્લભ ચઉરાય; દેવગાંન તે વાંછતો, ત્યમ આગમઈ ધ્યાય. ધર્મ સાધવાનિ વીષિ હોય, જસ પર્મજ રાગ; બીજું વ્યંગ સમકીત તણું, ધરતાં મૂગત્ય જ માગ. અટવીમાં ભૂલો પડયો, ભૂખ્યો વીપ્ર અપાર; તે આગલિ ઘેવર ધરયો, સ્વાદ, તણો નહી પાર. ઘેવર મીઠાં રાગ બહુ, વીપ્ર તણઈ ત્યાંહાં હોય; તસ્યો રાગ ધરમિં ધરી, આરાધો સહૂ કોય. વયાવછાદીક સાધુનું, કરવું તે મન ખાંત્ય; ત્રતીઅ ભંગ નર જે ધરિ, તે બિસિ સીધ્ય પાંત્ય. કર્મ ઘણાં તસ નીર્જરિ, ફલ તેહનું નવ્ય જાય; જીવ સબાહુ વયાવચી, પરભવ્ય બાહૂંબલ થાય. ભરત થકી બલ બહૂ ગણું, બાહૂબલ રાજા માહિઁ; ભ્રાત સંઘાતિ ગૂજતાં, પોતિ જીત્યો ત્યાંહિ. એહ વયાવચ ફલ કહયું, બાહૂબલ સબલૂ જોર; મુગત્ય પંથ પણ્ણા પામાઉં, ટાલી કર્મ કઠોર. નંદષણ આગિ હવો, વયાવચી રષી રાય; દેવિ પરીખ્યા બહૂ ક૨ી, પણ્ય તેહનું મન ઠાહિ.
...૩૮૨
...૩૮૩
...૩૮૪
...૩૮૫
...૩૮૬
...૩૮૭
...૩૮૮
...૩૮૯
...૩૯૦
...૩૯૧
૧૭૭
...૩૯૨