________________
જન જનજનકકકકકકકકકકકજ
==
=
===
- મહાતભાવોએ વિવિધ તબક્કે આપેલ સહકાર માટે તેમના પ્રતિ આભારની લાગણી
અભિવ્યક્ત કરું છું. તેમજ મારાં આ શોધનિબંધતી વ્યાકરણની દ્રષ્ટિએ ચિકિત્સા કરનાર દિ પૂ.આજ્ઞાબાઈ મ.સ. તથા પૂ.જિતેશ્રીબાઈમ.સ. ની હું અત્યંત આભારી છું.
મારે અભ્યાસ માટે મેં અનેક ગ્રંથાલયોની મુલાકાત લીધી છે. ત્યાંના સંચાલકોએ મને મદદ કરી છે. આચાર્ય શ્રી કૈલાસ સાગર સૂરિ જ્ઞાન મંદિર, શ્રી મહાવીર જૈન આરાધતા કેન્દ્ર કોબા, શ્રી શ્રેયસ્કર અંધેરી જૈન સંઘ, ફાર્બસ ગુજરાતી સભા-જુહ,
શ્રી જ્ઞાન મંદિર ગ્રંથાલય -દાદર, મીઠીબાઈ કોલેજ પુસ્તકાલય, મુંબઈ યુનિવર્સિટી પુસ્તકાલય-કાલીતા, બાબુ અમીચંદ પુસ્તકાલય-વાલકેશ્વર, ચંદનબાળા પુસ્તકાલય
વાલકેશ્વર, શ્રીપાળ નગર પુસ્તકાલય-વાલકેશ્વર, સ્થાનકવાસી હીંગવાલા લેત ઉપાશ્રય નું પુસ્તકાલય-ઘાટકોપર, શ્રમણી વિધાપીઠ ગ્રંથ ભંડાર-ઘાટકોપર, મનફરા-જ્ઞાનભંડાર,
શ્રી કલાપૂર્ણ ગ્રંથ ભંડાર-દેવલાલી, લીંબડી ગ્રંથ ભંડારતા સંચાલકોના સહયોગથી મારું કાર્ય સરળ બન્યું છે. તેબદલ તે સર્વતો આભાર.
આ શોધનિબંધનું કપ્યુટર ટાઈપીંગ કરી સાથે આપનાર અપ્સરા કોપી સેંટર (ફોર્ટ) તથા ક્વોલીટીઝેરોક્ષ(અંધેરી)ના સ્વજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. આ પુસ્તક પ્રગટ કરવામાં શ્રુતજ્ઞાન ભક્તિથી પ્રેરાઈને સહયોગ આપનાર કુટુંબીજનો શ્રી મેઘજીભાઈ તથા શ્રીનવીનભાઈનો હું હાર્દિક આભાર માનું છું.
આ પ્રસ્તુતિ દરમ્યાન મારા જ્ઞાતાવરણીય કર્મના ક્ષયોપશમ અનુસાર કોઈ પણ વાત શાસ્ત્ર વિરુદ્ધ કહેવાઈ હોય તો અંતઃકરણપૂર્વક અરિહંત પરમાત્માની ક્ષમા યાચના ચાહું છું. પૂફસંશોધન કરતાં કોઈક્ષતિરહી ગઈ હોય તો મિચ્છામિ દુક્કડં. અંતે હેકરુણાસાગર!
મતે સિદ્ધિ ન મળે તો કાંઈ નહિ, શુદ્ધિ મળો; કેવળ જ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત કરવા સમ્યગદર્શન તો જરૂર મળો.
=
=
=
=
=
=
=
=
પુસ્તક પ્રકાશન પ્રાપ્તિ પળે સમ્મામ્ આ શોધનિબંધ પુસ્તકરૂપે પ્રકાશિત થઈ રહ્યો છે ત્યારે પ્રસ્તાવતારૂપે જેમણે આશીર્વાદતા ઉપહાર આપ્યા છે તેના માટે હું ધન્યતાની લાગણી અનુભવું છું.
=
=
લિ. ડૉ. ભાનુબેન શાહ
=
=
ગ્રાન્ટરોડ, તાતાચોક. તા. ૨૫-૪-૨૦૧૦.
=
=