________________
ད་ར་ འ ར་ར་ར
સ્વકથ્યમ્
સ્વર્ગ લોકતા દિવ્ય સુખોમાં રાચતા દેવો પણ જેતી યાચતા કરે છે એવા સમ્યગ્દર્શનને નમસ્કાર હો.
આ પ્રસંગે લીંબડી અજરામર સંપ્રદાયના આજ્ઞાપ્રદાતા પૂ. ગુરુદેવ ભાવચંદ્રજી મ.સા., ૫. પૂ. ભાસ્કરજી મ.સા., ૫. પૂ. પ્રકાશચંદ્રજી મ.સા., પ. પૂ. તિરંજનચંદ્રજી મ.સા., આદિ શ્રમણ-શ્રમણીઓતી સદા હું આભારી રહીશ. જેમતી કૃપાથી મારું કાર્ય પૂર્ણ થયું છે. મારા સતત પ્રેરણાદાયી, મારા કાર્યમાં વેગ વધારતાર તેમજ મતે પ્રોત્સાહિત કરતાર મારા અનંત ઉપકારી લીંબડી અજરામર સંપ્રદાયના સાધ્વીરત્ન ઝરણાકુમારી મહાસતીજીતા આશીર્વાદ સહ આ શોધતિબંધ રજૂ કરું છું.
સમ્યગ્દર્શન એ જૈનત્વની મૂળ ભૂમિકા છે. સમ્યગ્દર્શત એ અધ્યાત્મનું પરોઢ છે. સમ્યગ્દર્શત એ ભવરોગ ચિકિત્સાની અચૂક ઔષધિ છે.
ગુરુ ભગવંતોના મુખેથી જિતવાણીનું શ્રવણ કરતાં સમ્યગ્દર્શતનું મહત્ત્વ સમજાયું; પણ તેનું બીજારોપણ તાનપણમાં પાંચ વર્ષતી ઉંમરે પાઠશાળામાં જતાં થયું હતું.
‘અરિહંત મારા દેવ છે, તિગ્રંથ શ્રમણ એ મારા ગુરુ છે અને કેવળજ્ઞાતીઓ દ્વારા પ્રરૂપિત અહિંસા ધર્મ એ મારો ધર્મ છે'. આ સૂત્ર મારા હ્રદય પટ પર અંકિત થઈ ગયું. એમ છતાં વાસ્તવમાં સમ્યગ્દર્શત શું છે ? સમ્યગ્દર્શત આપી કે લઈ શકાય ? સમ્યગ્દર્શતી કેવો હોય? સમ્યગ્દર્શત કોને મળે ? સમ્યગ્દર્શત શી રીતે મળે ? આવા પ્રશ્નો મતમાં ઉદ્ભવતાં. સમ્યગ્દર્શતતી તાત્ત્વિક ભૂમિકાનું સંશોધત કરવાતી મતમાં ઝંખતા રહેતી
હતી.
આ સંશોધત જિજ્ઞાસાએ મતે જૈત વિશ્વભારતી સંસ્થાત, લાડÒ (રાજસ્થાત) યુતિવર્સિટીથી M.A. તો અભ્યાસ કરવા પ્રેરી. ત્યાર બાદ આ વિષય પર ph.D કરવાનું નક્કી કર્યું. મારા પ્રશ્નોતા ઉકેલ માટે મેં સ્વયં અંતઃસ્ફુરણા થતાં ‘સમ્યગ્દર્શન’ જેવો વિષય પસંદ કર્યો. તેના સંદર્ભમાં કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ’ મેં પસંદ કર્યો. આ રાસમાં સમકિતતા ૬૭ બોલોનું વિવરણ છે, તેનું વિસ્તૃત અધ્યયન રજૂ કર્યું છે. સાહિત્યના લોકપ્રિય અને લોકલાડીલા કવિતી સાહિત્ય સૃષ્ટિમાં જૈત અને જૈનેત્તર વર્ગના લોકો મુક્ત વિહાર કરીતે જૈત સાહિત્યતી સમૃદ્ધિતો પ્રત્યક્ષ પરિચય મેળવી શકે તેવી માહિતીથી સભર પુસ્તકનું પ્રકાશત કરવામાં આવ્યું છે. સમકિતસાર રાસ એટલે જૈન સાહિત્યના વૈવિધ્યપૂર્ણ વારસાનું દર્શત કરાવતો, સાંસ્કૃતિક વિચારોનું પ્રતિપાદન કરતો પ્રતિતિધિ ગ્રંથ. જૈત શ્રાવક કવિએ સમકાલીત અને ભવિષ્યતી પેઢીને જૈન ધર્મના ભવ્યોદાત્ત સાહિત્યનું સર્જન કરીતે માતવસેવાનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે, જે તેમતી જિનશાસન
જૈત
LLL
•F•=•===
•=ཟླ-.-.=་ཟ-00ht==c===e=c======