________________
જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ
• ૧૪૯
- દુહા - ૮અનમોદઈ નહીંતેહનિ, પંચમહાવૃત્ત ધાર;
તે પૂનવર પાએ નામ્ પાલિ પંચાચાર ...૧૪૬ અર્થ: મુનિ અવતની અનુમોદના કરતા નથી. તેઓ પંચ મહાવ્રતધારી છે. તે મુનિવરનાં ચરણોમાં હું નમસ્કાર કરું છું. જેઓ પંચાચાર (જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર)નું પાલન કરે છે ...૧૪૬
ઢાળ - ૭ (દેશી - તુંગિયા ગિરિ સિખર સોહઈ રાગ-પરજીઓ)
જ્ઞાનાચાર મૂની એમ આરાધી, કાલિં ભણઈ મૂનરાય રે. અખર અદીક કહિ ઓછો, પ્રણમિગુરુના પાય રે; જ્ઞાનાચાર મૂની એમ આરાધિ. આંચલી.
...૧૪૭ યોગ વહી સીધાંત ભણતો, કાજો કાઢિ ત્યારે; ભૂખ ઘૂંક પાયિનચલગાડઈ, પાટી પોથી જ્યાંહિ રે. ૧૪૮ જ્ઞાનનોદ્રવ્ય વલી વધારિ, ભણતાં નહીં અંતરાયરે; જ્ઞાનનો મદ નહીં (અ) મૂનીવર, વંદૂતે રવીરાય રે. આચાર બીજો મૂની આરાદિ, દેવગુરનિ ઘર્મરે; ત્રણે તત્વ ત્યાહા નહી(અ) શંકય, આરાધિ સૂખ પરે. જ્ઞાનાચાર બીજો મૂની આરાહઈ--આંચલી. ધર્મનાં ફલહોય નીસિં, નીવારનવાયરે; પ્રભાવના મીથ્યાત દેખી, રાખિનીમચ ઠાહિરે. આચાર. ..૧૫૧ સંઘમાં ગૂણવંત જાણી, કરિ ભગતી અપાર રે; સાઘાર્ણ ગૂરદેવદ્રવ્યની, કરઈ મૂનીવર સારરે. આચાર. ...૧૫ર આશતના નહી જિનચોરાસી, ગુરુતણી તેત્રીસ રે; પડીલેહણા મુની કરાઈ પૂરી, તીહાંનાબૂસીસરે. આચાર બીજો મૂની આરાઈ
...૧૫૩ અર્થ; મુનિ સ્વાધ્યાય કાળમાં જ્ઞાન ભણે છે. તેઓ સ્વાધ્યાય કરતાં અક્ષર ઓછો, અધિક કહેતા નથી. (ઉપયોગ પૂર્વક સૂત્ર, અર્થ અને તંદુભય ભણે છે) તેમજ અભ્યાસ કરવા પૂર્વે ગુરુવંદન કરી વિનય કરે છે. આ પ્રમાણે મુનિ જ્ઞાનાચારની આરાધના કરે છે ..૧૪૭
તેથી વિશિષ્ટ તપશ્ચર્યાપૂર્વક(ઉપધાન) શાસ્ત્રાભ્યાસ કરે છે. જ્ઞાન ભણતાં પહેલાં તે સ્થાનને પૂજે છે.
•.૧૫૦