SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર – પૂર્તિ સ્તુતિ - થોય પ્રથમ કડી –------------ તેના કર્તા. ૦ શ્રી શત્રુંજય તીરથસાર, ગિરિવરમાં જેમ મેરુ ઉદાર – શ્રાવક ઋષભદાસ ૦ શ્રી શત્રુંજય મંણ – ઋષભ નિણંદ દયાલ, – રવિ - બુધ સાગર ૦ શ્રી શત્રુંજય મુખ્યતીર્થ તિલક ૦ શ્રી શત્રુંજય મંણ – સિહ જણેસર દેવ, – શ્રી જ્ઞાનવિમલસૂરિ ૦ ગેસઠ લાખ પૂરવ રાજરી, લીયે સંયમ અતિ આણંદધરી, – શ્રી જ્ઞાનવિમલસૂરિ ૦ શ્રી શત્રુંજય મંણ-રિસહજિર્ણ, પાપણો ઉભૂલ કંદ – શ્રી જ્ઞાન વિમલસૂરિ ૦ પ્રણામો ભવિયા રિસહ જણેસર, શત્રુંજય કેરો રાયજી – શ્રી જ્ઞાન વિમલસૂરિ ૦ ચૈત્રી પૂનમદિન, રાગુંજયગિરિ અહિઠાણ. – શ્રી જ્ઞાન વિમલસૂરિ ૦ વંદુ સદા શત્રુંજય તીર્થરાજે – શ્રી જ્ઞાન વિમલનસૂરિ ૦ ઋષભદેવ નમું ગુણનિર્મલા દૂધ માંહે ભેલી સીતોપલા - જ્ઞાન વિમલ ૦ સવિ મલિકરી આવો, ભાવના ભવ્ય ભાવો. – જ્ઞાન વિમલ ૦ જિહાં ઓગણ્યોતેર કોડાકોડી, તેમ પંચાશી લાખવળી જોડી – જ્ઞાન વિમલ ૦ શત્રુંજ્ય સાહેબ પ્રથમ નિણંદ, નાભિ ભૂપ કુલ કમલ દિણંદ, – જ્ઞાન વિમલ ૦ સક્લ મંગલ લીલા મુનિ ધ્યાન, પરભવ ધૃતનું દીધું દાન, ૦ પુંડરીક ગણધર પાય પ્રણમી, આદીશ્વર જિનચંદાજી – સૌભાગ્યવિજય
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy