________________
૯૧૮
૭
૦
પ્રભુજી જાવું પાલિતાણા શહેર કે મન હરખે ઘણુંરે લોલ,
શોભા શી હુરે શેત્રુંજા તણી રે
જ્ઞાન રસણ રયણાયરું રે,
સુરપતિ આગળ એમ જંપે, શ્રીવીર જિનેસરું ગિરિરાજ
શત્રુંજ્ય ગિભેિટવા જાગ્યો અધિક ઉમાહોરે લોલ.
સિદ્ધાચલ વંદેરે નરનારી,
શ્રી સિદ્ધાચલ ભેટીએરે મિત્તા, મહિમાનો નહિ પારરે,
ભવિ આવોજી, શેત્રુંજો ભેટીએ,
૭ પ્યારી તે પિયુને વિનવે હો રાજ, આપણ જઇયે
શેત્રુંજાગિરિ યાત્ર, વારિ મારા સાહિબા,
વિમલાચલ જઇ વસીયે, ચાલોને સખી, વિ.
૭
O
૦
૦
૦
૦
૦
ચાલો ચાલોને રાજ. શ્રી સિદ્ધાચલ ર્ગિરએ,
ચાલો સખી જિનવંદન જઇયે.
શ્રી શત્રુંજય મહિમાગર્ભિત નવ્વાણું યાત્રા પૂજા
અથવા નવ્વાણું અભિષેકની પૂજા.
યાત્રા નવાણું કીજીએ, શ્રી સિદ્ધાચળ કેરી,
૨ - બાહય અત્યંતર શત્રુનો જય થાયે જિણઠામેરે;
૩ – ચક્રી ભરત નરેશ્વરું, સાંભળી દેશના તાત હો.
૪ - મુક્તિપણે પંથે વહતા, પામી કેવળજ્ઞાનરે;
૧
શ્રી શત્રુંજય-ક્લ્યવૃત્તિ-ભાષાંતર – પૂર્તિ
શ્રી દેવચંદ્ર
શ્રી દેવચંદ્ર
વીરવિજ્ય.
શ્રી શુભવીર.
શ્રી ક્ષેમંકર વિજ્ય
શ્રી રામ વિજય
શ્રી જ્ઞાનઉદ્યોગ.
શ્રી બુદ્ધિનીતિ.
કેશરવિમલ.
શ્રી ઉદય વિજ્ય.
શ્રી લક્ષ્મી વિજ્ય.
પદ્મવિજયજી.