________________
શી શકુંજય ઉવાર રાસ શ્રી સિદ્ધાચલજીનો ઉદ્ધાર.
૮૧
એ સાતે હુવા સરખી જોડી, ભરત થકી ગયા પૂર્વ ઇ કોડી
દંડવીર્ય આઠમે પાટે હવો. તેણે ઉદ્ધાર કરાવ્યો નવો.
દ્ધ સોઈ પ્રશસ્યો ઘણું – નામ અજવાબું પૂર્વજ તણું
ભરત- તણી પેરે સંઘવી થયો. બીજો ઉદ્ધાર તે એહનો કહ્યો.
ભરતપાટે એ આઠે વળી, ભવન આરિસામાં ક્વલી
ણે આઠે સવિ રાખી હિત, એક ન લોપી પૂર્વજ રીત,
એકસો સાગર ગયા જિસે, ઈશાનેદ્ર વિદેહમાં તિસે,
જિનમુખ સિદ્ધગિરિ સુણી વિચાર, તેણે કીધો ત્રીજો ઉદ્ધાર એક કડી સાગર વળી ગયા, દીઠા શૈત્ય વિસિથિલ થયા, માહિદ્ ચોથો સુરલોકેન્દ્ર, કીધો ચોથો ઉદ્ધાર ગિરિન્દ્ર સાગર કોડી ગયા દશાવળી, શ્રી બ્રોન્દ્ર ઘણું મનફલી, શ્રી શત્રુંજ્યતીર્થ મનોહાર, કીધો તેણે પાંચમો ઉદ્ધાર,
એક લેડી લાખ સાગર અંતરે, ચદ્રાદીક ભવન ઉરે,
છો ઇદ ભવનપતિ તણો, એ ઉદ્ધાર વિમલગિરિ ભણે.
પચાસ કોડી લાખ સાગર તણું – આદિ – અજિત વિચે અંતર ભણું
તેહ વિચે સૂક્ષ્મ હુવા ઉદ્ધાર, તે કહેતા નવી લહિએ પાર,
હવે અજિત બીજા જિનદેવ, શત્રુંજ્ય સેવા મિષ હેવા
સિદ્ધક્ષેત્રે દેખી ગહગહ્યા, અજિતનાથ ચોમાસુ રહ્યાં, ભાઈ પીતરાઈ અજિત જિનતણો. સગરનામે બીજો ચક્રીભણો.