________________
થી શરુંજય ઉદ્ધાર રાસ થી સિદ્ધાચલજીનો ઉદ્ધાર.
વળી ઈન્દ્રવચન મન આણી, શ્રી ઋષભનું તીર્થ જાણી;
–
૩
–
તવ ચક્રી ભરત નરેશ, વાઈકીને દીયે આદેશ તેણે રોગુંજા ઉપર ચંગ, સોવન પ્રાસાદ ઉોંગ; નીપાયો અતિ મનોહાર, એક કોશ ઉચો ચઉબાર
- ૪ -
ગાઉ ઘેઢ વિસ્તારે કહીએ, સહસ ધનુષ પહોળો લઈએ,
એકે કે બાણે જોઈ, પંપ એક્વીશ હોઈ;
–
૫
–
એમ ચિહું દિશે ચોરાશી, મંડપ રચિયા સુકાશી, તિહાં રયણમય તોરણમાલ, દીસે અતિ ઝાકળમાળ -૬ - વિચે ચિહું દિશે મૂળ ગભારે, સ્થાપી જિન પ્રતિમા ચારે, મણિમય મૂર્તિ સુખદ સ્થાપી શ્રી આદિ જિણંદ ગણધર વર પુંડરીકરી, બિહુ પાસે મૂર્તિ ભલેરી,
આજિન મૂર્તિ કાસ્સગ્ગીયા, નમી વિનમી બે પાસે વીયા -૮મણી – સોવન -રૂપ – પ્રકાર, રચી સમવસરણ સુવિચાર, ચઉદશે ચઉધર્મ ર્હત, સ્થાપી મૂર્તિ શ્રી ભગવંત - ૯ - ભતેસર જોડી હાથ – મૂર્તિ આગળ જગનાથ રાયણ તળે જમણે પાસે, પ્રભુ પગલાં સ્થાપ્યા ઉલ્લાસે - ૧૦ - શ્રી નાભી અને મરૂ દેવી, પ્રાસાદ શું મૂર્તિ કરવી, ગજવર બંધ લઈ મુક્તિ, કીધી આઇની મૂર્તિ ભો, -૧૧ -