________________
સૂરીશ્વરજી મ. સા. ના અંતેવાસી શિષ્યરત્ન મુનિરાજશ્રી ગુણસાગરજી મ. ની ભાવના મુજબ વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય દેવશ્રી ચિદાનંદ સાગર સૂરિજી મ. તથા પૂ. મુનિરાજશ્રી અરુણોદયસાગરજી. મ. તથા પૂ. પં. શ્રી લાભસાગરજી મ. ની પ્રેરણાથી.
મુંબઇ સાયન મોતી બાગની શ્રાવિકા બહેનો તરફથી – સાયન – મુંબઇ.
1
* શ્રી રાંદેરરોડ જૈન સંઘ સુરત – પૂ. આ. મ. શ્રી વિજય ચંદ્રોદય સૂરીશ્વરજી મ. ની. પુણ્ય પવિત્ર પ્રેરણાથી. * શ્રી વલ્લભ નગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ. ૫. પૂ. આ. દેવશ્રી વિજ્ય યશોભદ્ર સૂરિજીની પ્રેરણાથી-ઇન્દોર. (M.P.)
* શ્રી પાંચપોળ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ - શાહપુર દરવાજા બહાર અમદાવાદ પ. પૂ. આ. દેવશ્રી વિજ્યચંદ્રોદય સૂરિજી મ. ની પ્રેરણાથી
શ્રી રાવપુરા મામાનીપોળ જૈન સંસ્થા – રાવપુરા – મામાનીપોળ – વડોદરા. પ. પૂ. આચાર્ય મ. શ્રી વિજ્યચંદ્રોદય સૂરિજી મ. ની પ્રેરણાથી.
મોહનીબહેન ફૂલચંદજી પરિવાર તરફથી – કુર્લા – મુંબઇ. સા. શ્રી પ્રિયધર્માશ્રીના શ્રેણીતપ તથા યશો ધર્મશ્રીનાં પ૦૦ – આયંબિલની પૂર્ણાહુતિ નિમિત્તે સા. શ્રી. જિત ધર્માશ્રીના સદુપદેશથી.
શ્રી મરોલી બઝાર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ – મુ મરોલી બઝાર . ડિ. સુરત.
પૂ. પં. શ્રી અશોક સાગરજી. મ. પૂ. ગણિવર્યશ્રી જિનચંદ્રસાગરજી. મ. તથા પૂ. ગણિવર્યશ્રી હેમચંદ્ર સાગરજી. મ. ની મંગલ પ્રેરણાથી. પૂ. પં. આગમોદ્ધારક આ. મ. શ્રી સાગરાનંદ સૂરિજી. મ. ના જન્મશતાબ્દી વર્ષમાં સુરતથી નીક્ળલ ઐતિહાસિક શ્રી સંમેત શિખરજીના સંઘની સ્મૃતિમાં સમિતિ – તરફથી.
મોતીચંદ મોહનલાલ કાપડિયા તથા લલિતાબહેન મોતીચંદ કાપડિયા પરિવાર તરફથી – વાલેશ્વર – મુંબઇ. ફકીરચંદ મગનલાલ બદામી તથા હીરાગૌરી ફકીરચંદ બદામી. હ. માલતીબહેન બદામી તરફથી – સુરત.
પૂ. સા. શ્રી નિરંજના શ્રીજી. તથા સા. શ્રી નિત્યાનંદ શ્રીજી. મ. ના ઉપદેશથી સા.શ્રી મહાયશા શ્રીજી વર્ધમાન તપની ઓળીની અનુમોદનાર્થે ભૂતિબાઇ રાજમલ જૈનપૌષધશાળાની બહેનોની ઊપજમાંથી – શાહીબાગ –
અમદાવાદ.
ડો. સુભાષભાઇ મગનલાલ વોરા તથા કુટુંબીજનો તરફથી પાલડી. અમદવાદ.
સીતાબહેન દીપચંદભાઇ. સાધ્વીશ્રી સુધામયાશ્રીજીની દીક્ષાના પુણ્યપ્રસંગની સ્મૃતિનિમિત્તે. નાગેશ્વર તીર્થ. દ્રૌપદાબહેન કાંતિલાલ રતીચંદ ભણશાલી. (લીંમડી-પંચમહાલ) સાધ્વીશ્રી મુક્તિ નિલયાશ્રીજીની મંગલ પ્રેરણાથી.