________________
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
LLLLLLLLLLLLLLLLLLLLLLLLL
GREATEST
પ્રશસ્તિ
Hપપપપપપપપપપપપપપપપ પપપપપપપપ
વૃદ્ધ (વડ) તપાગચ્છમાં ૧ર૮૮ વર્ષે પ્રથમ જગતચંદ્રસૂરિ થયા. તે પછી દેવેન્દ્રસૂરિ થયા. તેમના પછી લક્ષ્મીથી આશ્રય કરાયેલા ધર્મઘોષસૂરિ થયા. તે પછી સોમપ્રભસૂરિરાજ થયા. તે પછી સોમતિલકસૂરિથયા. તે પછી દેવસુંદરસૂરિ થયા, તે તપાગચ્છમાં વૃદ્ધિ પામતી સાધુઓની પરંપરામાં સુંદર આચારવાલા સોમસુંદરસૂરિ થયા. તેમના શિષ્ય સુંદર આચારવાલા મુનિસુંદરસૂરિ થયા. તે પછી નિર્મલ ચિત્તવાલા જ્યચંદ્રસૂરિ થયા. તેની પાટને ઉલ્લાસ કરનારા ભટારક શિરોમણિ શ્રેષ્ઠ રત્નરશેખરસૂરિ થયા. હમણાં તેમના શિષ્ય જ્યથીયુક્ત શ્રી લક્ષ્મીસાગરસૂરિ ને સોમદેવસૂરિ જયવંતા વર્તે છે. ગચ્છાધિપતિ શ્રી લક્ષ્મીસાગરસૂરિના પ્રસાદથી વિક્રમાદિત્યરાજાથી ૧૫૧૮ વર્ષ ગમે તે શ્રી શત્રુંજ્યનાલ્પના માહાસ્યમાં બોધમાટે શુભશીલ નામના શિષ્ય કહેલી કથાઓ કરી (કરાઈ).
આ પ્રમાણે શ્રી શત્રુંજયની કલ્પવૃત્તિ (ટીકા) સમાપ્ત થઈ
સમાપ્તિનું સર્વમંગલ
HHHHHHH!
L Sારાજા T
ribasiSSSSSSS C C C
R - - - - - - - - - - - T
LL
*
*
*
** -
**
*
* -
*
-
-
-
*** **** - - - -
I
-
******* ** ** - - - -
JIT
** -
* ** - - - - IT |
L
સાગર સમુદાયના દ્રિ. ગચ્છાધિપતિ પ.પૂ. સ્વ. આ. ભ. શ્રી હેમસાગરસૂરિજીના શિષ્ય મુનિશ્રી મહાભદ્ર સાગરે વયસ્થવિર વડીલ ગુરભાતા પૂ. મુનિશ્રી અમરેન્દ્ર સાગરજીની શુભ-નિશ્રામાં શ્રાદ્ધવર્ય પંડિત શ્રીમાનું કપૂરચંદભાઈ આર. વરિયા પાસે અભ્યાસ કરતાં ને ભાષાંતર લખતાં આ ભાષાંતર પોતાના સ્વાધ્યાય માટે અને પરના લ્યાણ માટે – વર્તમાન ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી ચિદાનંદ સાગર સુરિજીની હયાતીમાં તેમની શુભાશિષ સાથે વિ. –સંવત ૨૦૪૪ શ્રાવણ વદ – ૧૧ - મંગળવાર તા. ૬-૯-૮૮ના દિવસે પાલિતાણામાં – “ શ્રી શ્રમણસ્થવિરાલય આરાધના ભવન " નામના જૈન ઉપાશ્રયમાં પૂર્ણ ક્યું.
આ ભાષાંતર કરતાં છદ્મસ્થપણાના – ઘેષથી અથવા ગમે તે કારણે જે જે ક્ષતિઓ ભૂલો રહી ગઈ હોય તેનો શ્રી ચતુર્વિધ સંઘ પાસે ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુકકડે ને સર્વ મંગલ
- લે. મહાભ સાગર