________________
આ
નારા
થી
ક015
પત્રિકા
જ્ઞાયિક સચૈત્વને ધારણકરનારા ખંડના અધિપતિ, દ્વારિકાની પૃથ્વીરૂપી સ્ત્રીના કપાળના તિલક સરખી,યાદવકુળરૂપી આકાશની સૂર્ય સરખી પરિવાર સહિત શ્રી કૃષ્ણ વાસુદેવને | હસ્તિનાપુરથી પાંચ પાંડવૉના ઘણા નમસ્કાર વૉચશો, અહીંયાં આબાલબ્રહ્મચારીશ્રીનેમિનાથ પ્રભુની કૃપાથી અત્યંત મંગલવતે છે, ત્યાં તમો પણ પરિવાર સહિત કુશળ હો.
ઍક વિનંતિ: શ્રી નેમિનાથ પ્રભુ પાસેથી શ્રી ગુંજ્યતીર્થની યાત્રાનું મોટું ફળ સાંભળીને અમારા મોટાભાઈ યુધિષ્ઠિરને યાત્રા કરવાનો મનૉથથયો. આ અવસરેં સ્વર્ગમાં ગયેલા પિતાએવાદેવે કરેલી પ્રેરણા અનેં સહાયવડે તીર્થાધિરાઝશ્રી શત્રુંજ્યનીછરી પાલનકરતા એવા શ્રી સંઘસાથે યાત્રા કરવાનૉ નિર્ણય ધર્મરાજીએ ક્ય.
તો આ મંગલકારિણી એવી સંઘયાત્રામાં તમારેં જલદી આવવાથી અમોને આ ધર્મકાર્યમાં ઉલ્લસિત કરવા. તેમજ આપના નગરમાં રહેલા શ્રી ચતુર્વિધસંઘને પણ અહીંયાં પધારવા માટે નમસ્કાર સાથેવિનંતિ કરવી એવી અમે આશા રાખીઍ છીએ. ઍજલિ . પોંચ પાંડવૉના નમસ્કાર.
સ્વીકારવા .
સૌજન્ય : સ્વ. મેનાબહેન તીલાલ લલ્લુભાઇ શાહ (ટ્રસ્ટ) હ: – ઇન્દુબહેન અરવિદભાઇ રતીલાલ શાહ. હાલ ગોરેગાંવ - મુંબઈ