________________
४७२
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
छिद्यन्ते नास्य पाषाणा: खन्यते नो महीतलम्।
शकृन्मूत्रादि नो कार्य, सुधियाऽत्र मुमुक्षुणा॥७॥ આ ગિરિરાજના પથ્થરે દવા (તોડવા) નહિ. આનું પૃથ્વીતલ ખોદવું નહીં. અહીં સારી બુક્વિાલા મુમુક્ષુ मे विठा-भूत्र मान २j (9)
कृता शत्रुञ्जयेयात्रा - न येन जगतां विभुः। नाऽपूजि हारितं तेन, स्वजन्म सकलं मुधा॥८॥
જેણે શ્રી શત્રુંજય ઉપર યાત્રા કરી નથી, જેનાવડે જગતના સ્વામી-પૂજાયા નથી. તેનાવડે પોતાનો સઘળો જન્મ शेग2 &ारी ४पायो छ.(८)
अन्यतीर्थेषु यद्यात्रा - शतैः पुण्यं भवेन्नृणाम्। तदेकयात्रयापुण्यं - शत्रुञ्जय गिरौ स्फुटम्॥९॥
બીજાં તીર્થોમાં મનુષ્યોને સેંકડો યાત્રાઓવડે જે પુણ્ય થાય છે. તે પુણ્ય શ્રી શત્રુંજ્યગિરિઉપર એક યાત્રાવડે प्रगट शत थाय छे. (C)
पुनस्तीर्थपतेरस्य, माहात्म्यमिह केवली। वेत्ति वक्तुं समर्थो न, सोऽपि दृष्टजगत्रयः ॥१०॥ प्रत्यहं पुण्डरीकाद्रिं, ध्यायेद्यस्तु सुवासनः। संसारतापमुन्मूल्य - प्राप्नोति परमं पदम्॥११॥
વળી આ તીર્થપતિનું માહાસ્ય અહીં ક્વલી જાણે છે. પરંતુ જોયા છે (જ્ઞાનથી) ત્રણ જગતને જેણે એવા તે કહેવા માટે સમર્થ નથી. (૧૦) હંમેશાં અહીં સારી ભાવનાવાળો જે પુંડરીકગિરિનું ધ્યાન કરે છે. તે સંસારના તાપને ઉખેડીને પરમપદને પામે છે. (૧૧) મનુષ્યજન્મ પામીને સદગુરુ પાસેથી બોધ પામીને જેણે આ તીર્થની પૂજા નથી કરી તેનું બધું ફોગટ છે.
एकोन सप्तति कोटा कोटिर्यत्र जगद्गुरुः। पञ्चाशीतिकोटिलक्षाः, प्राप्तवान् पादुकापदे॥ चतुश्चत्वारिंशत्कोटी, सहस्रैरधिकापुरा; तं सिद्धाचलमानौमि, सर्वतीर्थफलप्रदम्॥ शत्रुञ्जयमिदं तीर्थं - न यावत् पूजितं भवेत्। गर्भवासो हि तस्यास्ति, तावद् दूरे भवेद् वृषम्॥