________________
એમવદન કરીએ
૨એ ભાવ:
- ૪૮-વર્ષપૂર્વે સં.૧૯૯૯-ની સાલમાં પપૂ.આગમૉદ્વારક આ મ.શ્રી આનંદસાગર સૂરીશ્વરજીએ પાલિતાણામાં શ્રી આગમ - મંદિરના સર્જનમાં-૪પ-આગમોના પ્રકાશન સમયે શ્રી શત્રુંજયદત્પા નામના હસ્ત ëખત મહાગ્રંથને અગમાં પછી તુરતજ છપાવવામાટૅ-૪૬મૉનંબર આપીને પ્રેસકોપી કરાવેલ હતી,પણ કોઈ અગમ્ય કારણ સર તેમના શુભહસ્તે તે ગ્રંથનું પ્રકાશનનજ થઈ શકયું.
ત્યાર બાદ તેઓશ્રીના અનન્ય પટ્ટધર સ્વ.ગ.પૂ.આ.ભ.શ્રી માણકયસાગર સૂરિજીની નિશ્રામી-સં.૨૦૨૬- માં શતાવધાની.પ.પૂ. ગણિવર્યશ્રી લાભસાગરજી મ.શ્રીએ આ મૂળ સંસ્કૃત ગ્રંથને પુસ્તક રૂપે પ્રકાશન ક્યાં ત્યા૨બાદ- ૨૨ વર્ષે.
દ્વિતીય ગચ્છાધિપતિ પ.પૂ.સ્વ.આ.મશ્રી હેમસાગરસૂરિજાનાં શિષ્યરત્નો પૂજય મુનિશ્રી અમરેંદ સાગરજી મ. તથા -
પૂજ્યમુનિશ્રી મહાભદ સાગરજીએ શ્રી શત્રુંજ્યતીર્થં સંબંધી આ ગ્રંથનું ગુજરાતીમાં ભાષાંતર કરીને - એન છપાવીને આપણા જ્જૈન સમાજપુર એક-અખંડ- અનાખો ઉપકાર કર્યો છે. તે સર્વે ગુરુદેવોને અમૅ ભાવથી વંદન કરીને જીવનને ધન્ય બનાવીએ છીએ.
સૂરત નિવાસી સ્વ: બાબુલાલ નાથુભાઈ શાહના પરિવારના સૌજન્યથી ફક્ત સુમનબહેન બાબુલાલ શાહ . ૯