________________
૧૫ર
શ્રી શત્રુંજય-લ્પવૃત્તિ-ભાષાંતર
દૂર કરે છે. જેથી કર્યું છે કે:- અરિહંતોનીપૂજા ગુરુનીભક્તિ – ગુંજ્યનું સેવન – ચતુર્વિધ સંઘનો સંગમ આ પુણ્યવડે થાય છે. જેઓએ અહીં હર્ષપૂર્વક વસ્ત્ર – ભોજન આપવા વગેરેવડે ગુરુઓનું સન્માન કર્યું. તેઓ સ્વર્ગ અને મોક્ષની સંપતિ પામશે. હયું છે કે: શત્રુંજયપર્વત ઉપર ગુરુને વસ્ત્ર – અન્ન – પાણી વગેરે આપવાથી આ લોક અને પરલોકમાં માણસો સુખથી યુક્ત થયા છે. જે પ્રાણીના મસ્તઉપર સંઘના ચરણની રજ સ્પર્શ કરે છે. આશ્ચર્ય છે કે પવિત્ર એવા તેને તીર્થની સેવાનું ફલ થાય છે.
જેઓ શ્રી શત્રુંજયઆદિ તીર્થોમાં પ્રાસાદો અને પ્રતિમાઓને કરાવે છે તેનું પુણ્ય તો જ્ઞાનીઓજ જાણે છે. જેઓ જિનેશ્વરના ઘાસના આવાસોને પણ કરાવે છે. તેઓ દેવલોકમાં અખંડિત વિમાનોને મેળવે છે. આ પ્રમાણે ગણધરના મુખેથી સાંભળીને ત્યાં લોકો જિનેશ્વરની પાસે કહેવા લાગ્યા કે અમે આ તીર્થને (પ્રતિ વર્ષે વર્ષે વર્ષે નમસ્કાર કરીશું.
તે વખતે ત્યાં મહીશાન નગરીનો ધનનામે રાજા ઘણા સંઘ સહિત તીર્થના દેવોને નમસ્કાર કરવા માટે આવ્યો. તે રાજાએ મુખ્યપ્રાસાદમાં પ્રથમ જિનેશ્વરની શ્રેષ્ઠપુષ્પો વડે પૂજા કરીને મનોહર એવી સ્તુતિ કરી. તે પછી જિનેશ્વરની પાસે જઈને રાજા જયારે ધર્મ સાંભલવા માટે બેઠો ત્યારે જિનેશ્વરે આ પ્રમાણે કહયું.
निद्रान्ते परमेष्ठिसंस्मृतिरथो देवार्चनव्यापृतिः। साधुभ्यः प्रणति: प्रमादविरतिः सिध्दान्ततत्त्वश्रुतिः। सर्वस्योपकृति: शुचिव्यवहृति: सत्पात्रदाने रतिः। श्रेयो निर्मल धर्मकर्मनिरतिः श्वाध्या नराणां स्थितिः ॥२३॥
નિદ્રાને અને પંચપરમેષ્ઠિનું સ્મરણ, દેવપૂજાનો વ્યાપાર (કાર્ય) સાધુઓને નમસ્કાર – પ્રમાદનો ત્યાગ – સિધ્ધાંતના તત્વને સાંભળવું. સર્વને ઉપકાર કરવો, પવિત્ર વ્યવહાર રાખવો. ઉત્તમ પાત્રના દાનમાં પ્રેમ. કલ્યાણકારી અને નિર્મલ – ધર્મ કાર્યમાં પ્રેમ, એવી મનુષ્યોની સ્થિતિ વખાણવા લાયક છે.
पादमायान्निधिं कुर्यात् - पादं वित्ताय घटट्येत्। થપાયો: પર્વ - પહિં કર્તવ્યપોષારકા दिनेदिने मङ्गलमञ्जुलाली - सुसंपदः सौख्य परंपरा च। इष्टार्थ सिध्दिर्बहुला च बुध्दिः - सर्वत्र वृध्दिः सृजतां च धर्मः ॥२५॥ कृत्वापाप सहस्त्राणि, हत्वा जन्तु शतानि च। इदंतीर्थं समासाद्य, तिर्यञ्चोऽपि दिवंगताः ॥२६॥ शत्रुञ्जयेजिने दृष्टे, दुर्गतिव्दितयं क्षिपेत्। સTRIMાં સઢવ, પૂના-સ્નાત્રવિધાનતઃ ર૭ા. छ8ण भत्तेणं अपाणएणंतु सत्त जत्ताओ। जो कुणइ सित्तुंजे, सो तइयभवे लहइ मोक्खं॥१॥