________________
૧૪૦
શ્રી શત્રુંજય-કલ્પવૃત્તિ-ભાષાંતર
સર્પના જીવનો સંબંધ
નાભિરાજાના પુત્ર (પૌત્ર) ભરતરાજા છ ખંડપૃથ્વીને સાધીને ગંગાનદીના ક્લિારે એક વખત રહયા હતા તે વખતે ધર્મમૂર્તિ એવા – દયામાં તત્પર એવા બે ચારણમુનિ - સાધુ – આકાશમાંથી ઊતરીને ભરતરાજાની પાસે ઊભા રહયા. અકસ્માત આવેલા બે સાધુઓને જોઈને ભરતચક્રવર્તિએ ત્રણ પ્રદક્ષિણા કરીને તે બન્ને સાધુઓનાં ચરણોને હર્ષવડેનમસ્કાર કર્યો. ભરતરાજાને આશીર્વાદ આપીને પહેલા (મોટા)મુનિએ મોક્ષને આપનાર ધર્મોપદેશ આપવાની શરુઆત કરી.
मैत्रीचतुष्कमष्टाङ्ग - योगाभ्यासरतिकृति : । परीसहोपसर्गाणां सहिष्णुत्वमथार्जवम्॥५॥
મૈત્રી ચતુષ્ક –અષ્ટાંગયોગના અભ્યાસનો પ્રેમ–ધીરજ – પરિસહ.અને ઉપસર્ગોનું સહન કરવું. સરળપણું –
कषाय विषयारम्भ - परिहारोऽप्रमत्तता। प्रसत्तिर्मृदुता साम्यं मुक्तिमार्गा भवन्त्यमी॥६॥
કષાય વિષય અને આભનો ત્યાગ – અપ્રમત્તપણું – પ્રસન્નતા – કમલતા અને સમતા આ મોક્ષના માર્ગો છે.
मैत्रीप्रमोद कारुण्य - माध्यस्थ्यानि नियोजयेत्। धर्मध्यानमुपस्कर्तुं तद्धि तस्य रसायनम् ॥७॥
મૈત્રી – પ્રમોદ – કાશ્ય –ને માધ્યસ્થને ધર્મધ્યાન કરવા માટે જોડવા જોઈયે કારણ કે તેનું તે રસાયણ
मा कार्षीत् कोऽपि पापानि, माच भूत् कोऽपि दुःखितः। मुच्यतां जगदप्येषा, मतिमैत्री निगद्यते॥८॥