SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૩ ઉત્તર:—પ્રતિક્રમણો ઓછા થાય, કે વધતા થાય, તેમાં કાંઇ વિશેષતા નથી. કેમકે-પૂર્વાચાર્યોની આચરણા જ અહીં પ્રમાણભૂત છે. કલ્પસૂત્રનું શ્રાવકોને સંભળાવવાનું જેમ પૂર્વાચાર્યોની આચરણાથીજ થાય છે, તેમ અહીં પણ સમજવું. ॥ ૪-૯૫૭૫ પ્રશ્ન: ખ઼ડ્યા હોદ્દી પુષ્કા, નિબાળ મમિ ૐત્તરે તડ્યા ફરલ્સ નિગોયમ્સ અ, અનંતમાોગ સિદ્ધિ-ાશા Iત્તમ-ના-પંપુત્તર-તાયત્તીસા ય પુષ્વ-ધર રૂંવા વતિ-ાળ-હા-વિવિય-સામળ-મુ-રેવવા મારી આ બે ગાથાઓ કયા મૂલ ગ્રંથમાં છે? ઉત્તર:—તે બે ગાથા છૂટા પાનાઓમાં લેવામાં આવે છે.॥૪-૯૫૮॥ પ્રશ્ન : પોસહમાં અને સામાયિકમાં સો હાથથી બહાર જવાનું થાય, તો ઈરિયાવહિયા પડિકમીને ગમણાગમણે આલોવાય? કે નહિ ? ઉત્તર :— “પોસહમાં સો હાથથી બહાર જવાયું હોય તો ઈરિયાવહિયા પડિકમી ગમણાગમણે આલોવવા પડે છે.” એમ સામાચારીમાં કહેલ છે. પણ સામાયિકમાં તો સો હાથથી બહાર જવાનું કહેલ નથી. ॥ ૪-૯૫૯ પ્રશ્ન: નં ન ચડ્ સચિત્તે, સમાં માવેગ યુદ્ધહિવમેળ नहु तेसु तेसु जोणिसुं, पावइ दुखाइं तिक्खाई ॥ १ ॥ “શુદ્ધ હૃદયથી સારા ભાવે કરી જે જે સચિત્ત વસ્તુ ખાવાનો ત્યાગ કરે છે, તે જીવોને તે તે યોનિઓમાં જઈ તીવ્ર દુ:ખો વેઠવા પડતા નથી” આ ગાથા કયા ગ્રંથમાં છે? ઉત્તર :— આ ગાથા છૂટા પાનામાં જોવામાં આવે છે. ૫૪-૯૬૦ પ્રશ્ન: શ્રાવકોને પોસહમાં ત્રિકાલ દેવવંદન કરવું પડે છે, તે કયા ગ્રંથમાં કહ્યું છે? ઉત્તર :— ભવ્યપુરુષ જિનેશ્વરોનું ચૈત્યવંદન ત્રણ સંધ્યાએ કરે છે. એમ પ્રવચન-સારોદ્ધારની ટીકામાં કહેલ છે. તેમજ- અન્ન મિડ઼ે નાવગ્નીવં ત્તિ-હાનિમ અવિળ અનુત્તાવને-ચિત્તળ વિશ્ વંલૈયા- “આજથી માંડી દરેક દિવસે ત્રણેય કાલમાં જાવજજીવ સુધી ઉતાવળ વિના એકાગ્ર મનવાળા થઈને ચૈત્યો વાંદવા.”-આ મહાનિશીથના ત્રીજા અધ્યયનમાં
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy