SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ પ્રશ્ન: આચારાંગસૂત્રના લોકસાર અધ્યયનના પાંચમા ઉદ્દેશાના પહેલા સૂત્રમાં હતોપનાવાર્થે કાવ્ય આ સૂત્રની ટીકામાં ધર્મને આશ્રયીને ચૌભંગી કહેલી છે. તેમાં પ્રત્યેકબુદ્ધો તો ઉભયનો અભાવ હોવાથી ચોથા ભંગમાં કહ્યા,તો આ પ્રકારે તમામ પ્રત્યેક બુદ્ધો ધર્મોપદેશ આપે નહિ એમ કરે છે. તે કેવી રીતે ઘટે? કેમકે ત્રષિમંડલસૂત્રમાં पत्तेअबुद्धसाहू, नमिमो जे भासिउं सिवं पत्ता। पणयालीसं इसिभासियाई अज्झयणपवराई॥१॥ “ અમે પ્રત્યેકબુદ્ધ સાધુઓને નમસ્કાર કરીએ છીએ કે જેઓ ૪૫ ઋષિભાષિત અધ્યયનોનું પ્રવચન કરીને મોક્ષમાં પહોંચેલા છે.” આ ગાળામાં પ્રત્યેકબુદ્ધોને અધ્યયનોનું પ્રવચન કરવાનું જણાવ્યું છે. માટે આમાં તત્ત્વ શું છે? ઉત્તર-આચારાંગટીકાઅનુસાર પ્રત્યેકબુદ્ધો ઉપદેશ આપતા નથી, એમ નિર્ણય છે. અને અષિમંડલમાં તો તેઓને અધ્યયનરચવારૂપ ધર્મોપદેશ બતાવેલ છે. માટે કાંઈપણ અઘટિત નથી. ૩-૭૩૨ . : સ્વપક્ષી અથવા પરપક્ષી શ્રાવકોએ કરેલી (= રચેલી) સ%ાય કિયાની અંદર મંડલીમાં આપણા શ્રાવકોને કલ્પે? કે નહિ? ઉત્તર:-ગૃહસ્થ રચેલી સક્ઝાય સાધુઓને અને શ્રાવકોને ક્રિયાની અંદર કામ લાગી શકે નહિ. ૩-૭૩૩ પ્રશ્ન: પરપક્ષી વેશધારીએ કરેલા આધુનિક સ્તુતિ સ્તોત્રો સઝાય વિગેરે સ્વપક્ષી સાધુઓને ક્લિાની અંદર મંડલીમાં કહેવાય, તો કલ્પે? કે નહિ? ઉત્તર:- આધુનિક પરપક્ષીએ કરેલા સ્તુતિ, સ્તોત્ર સઝાય વિગેરે ક્રિયામાં કહેવા ક્યું નહિ. ૩-૭૩૪ પ્રશ્ન: સાધુઓને અને શ્રાવકોને કાલવેળાએ અને અસક્ઝાયના દિવસોમાં ચઉસરણ પયગ્નો ગણવો કલ્પે? કે નહિ? ઉત્તર:-કાલવેળાએ અને અસક્ઝાયના દિવસોમાં પણ ચઉસરણ પયનો ગણવો કલ્પે છે. ૩-૭૩૫ પ્રશ્ન: અવધિજ્ઞાનીઓ અને મન:પર્યવજ્ઞાનીઓ કેટલા ભવો કરે? ઉત્તર:–ભગવતીસૂત્ર આઠમાશતકના બીજા ઉસ્સામાં કહ્યું છે કે आभिणिबोहियनाणिस्स णं भंते! अंतरं कालओ केवञ्चिरं होइ? गोयमा!
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy