SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ ક: સામાયિકમાં રહેલ શ્રાવકને પાર્યા સિવાય લાગલગાટ કેટલા સામાયિક કરવા કલ્પે? ઉત્તર:–આટલા સામાયિક લાગલગટ કરાય, એવા અક્ષરો શાસ્ત્રમાં જોયાનું સાંભરતું નથી. જો મન ઠેકાણે હોય તો, ઈચ્છા મુજબ સામાયિકો કરે. પણ બીજા આદિ સામાયિકમાં સક્ઝાયના આદેશનું માંગવું સંભવતું નથી એમ વૃદ્ધોનું કથન છે. પરંતુ એક સામાયિક પછી બીજું કરતાં શરીરચિંતા વિગેરેનો ઉપયોગ કરીને જ ઉચ્ચરવું. ૩-૫૯૭ (અત્યારે ત્રણ લાગલાગટ કરવાની પ્રથા છે.) પ્રશ્ન: તf of માસ ના હોલ્યા - રાયપસણીના આ પાઠમાં પ્રદેશી રાજાને આર્યના પુત્રનો પુત્ર કહેલ છે, અને શ્રાદ્ધવિધિ ટીકામાં આર્યકનો પુત્ર કેમ કહેલ છે? ઉત્તર:-પત્રનો પુત્ર પણ અત્યા વહાલો હોવાથી લોકોમાં પુત્રપણે કહેવાય. તેથી દેશી રાજામાં પણ નમૂશબ્દનો પુત્રપણે વ્યવહાર કરેલો સંભવે છે. ૩-૫૯૮ પ્રશ્ન: શલાકાપુરુષો ગૃહસ્થપણામાં માંસભોજન કરે? કે નહિ? ઉત્તર:-તીર્થકરોને સર્વથા માંસાહાર હોયજ નહિ, બીજાઓને પણ પ્રાયે કરી હોતો નથી, એમ જણાય છે. II ૩-૫૯૯ો પ્રશ્ન: વિના મોટા અવાજ મનો, નિજ નિશિમોન પરત રત્નો जीव हणइ जे भव छन्नवई, तेह पाप एकसरसो सवि" ઈત્યાદિક રાત્રિભોજનની ચૌપદીમાં બહુ કહ્યું છે, તે શું માન્ય છે? કે અમાન્ય? ઉત્તર:-કેવલિ ભગવંતે નિષેધેલ હોવાથી, અને અનેક જીવના ઘાતનું કારણ હોવાથી, રાત્રિભોજન વર્જિત જ છે. પણ ચૌપદીમાં કહ્યું છે, તે લૌકિક છે, તે પણ રાત્રિભોજનના અનર્થને સૂચવનાર હોવાથી, કથંચિત માન્યજ છે.li૩-૬Oા પ્રશ્ન: શ્રીવિમલનાથના પ્રપૌત્ર શ્રીધર્મઘોષ સ્થવિર પાસે દીક્ષા લઈ મહાબલકુમાર પાંચમા દેવલોકમાં જઈ, દશ સાગરોપમનું આયુષ્ય પાળીને અવી, અને મનુષ્ય થઈ, શ્રી વીરભગવંત પાસે દીક્ષા લઈ સિદ્ધ થયેલ છે. એમ ભગવતી શતક અગીયારમો ઉદેસામાં કહ્યું છે. જો તેમ થાય, તો સિન પ્રશ્ન-૨૧]
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy