SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ હિં તેવી જ સ્જિ સgિs- “ઘણા વાણમંતર દેવ તથા દેવીઓથી પરિવરેલી છે.” ઈત્યાદિક કથન મુજબ વ્યન્સર નિકાયની જણાય છે. શાસનદેવી તો જિનેશ્વરની યક્ષિણીજ છે, બીજી કોઈ નથી. તથા સરસ્વતદિવી અને મૃતદેવી તો એક છે, બે નામો તો પર્યાયવાચી છે, એમ જણાય છે. પરંતુ કોઈ ઠેકાણે પણ તેના આયુષ્યનું માન અને કઈ નિકાયની છે? તે જોવામાં આવતું નથી. ૩-૪૩૭ા Y: सुत्ते अत्थे भोयणकाले आवस्सए अ सज्झाइ। संथारएवि अ तहा सत्तेया हुंति मंडलिआ ॥१॥ સૂત્ર, અર્થ, ભોજન, કાલ, આવશ્યક, સ્વાધ્યાય અને સંથારા આ સાત મંડલી છે. તેઓનો ઉપયોગ કયાં ક્યાં કરવો? ઉત્તર:-પ્રભાતે સ્વાધ્યાય કરવો તે સૂત્રમંડલી, વ્યાખ્યાન કરવું અને અર્થપોરિસી કરવી તે અર્થ મંડલી, ભોજનમંડલી પ્રસિદ્ધ છે, કાલપણું તે કાલમંડલી, ઉભયકાલ પ્રતિક્રમણ તે આવશ્યક મંડલી, સક્ઝાયનું પઠાવવું તે સ્વાધ્યાય મંડલી અને સંથારા વિધિનુ ભણાવવું તે સંથારા મંડલી કહેવાય છે. વળી, ત્રીજા પહોરે પડિલેહણના આદેશ માંગવાની મંડલી છે, તે તો પ્રશ્નોત્તર સમુચ્ચય હીરશ્નના કથનથી આવશ્યક મંડલીમાં સમાઈ જાય છે, એમ જાણવું ૩-૪૩૮ાા પશ: વીરનિર્વાણથી ૧૫ર વર્ષે ની ઝપur, નિગmori अविअ सरीरं चत्तं, नय भणिअमहम्मसंजुत्तं ॥१॥ તુરમિણિ નગરીના દત્તની સાથે જીવનું પણ જોખમ કરીને કાલિકાચાર્યે શરીરની મૂછ તજી, પણ અધર્મજનક વચન બોલ્યા નહિ.” આ ગાથામાં બતાવેલ કાલિકાચાર્ય તે પ્રથમ થયા, અને વીરથી ૩૩૫ વર્ષે તમાકુથોના આ પ્રમાણે ઋષિમંડલ સૂત્ર મુજબ પ્રથમઅનુયોગના કર્તા બીજા થયા, અને વીરથી ૧૩,વર્ષે ગભિાને ઉચ્છેદ કરનાર ત્રીજા થયા, અને વીરથી પ૮૪ વર્ષે આર્થરક્ષિતસૂરિ શકઈને પૂછેલા નિગોદના વિચારના વ્યાખ્યાતા, શકઈ જેનું કાલિકાચાર્ય નામ પાડયું તે ચોથા થયા, અને વીરથી ૯૩ વર્ષે પાંચમથી ચોથમાં સંવર્ચ્યુરી લાવનાર પ્રાકૃત દીવાલીકપ, સંસ્કૃત કાલિકાચાર્ય-કથા, શ્રાદ્ધવિધિવિનિશ્વય - શ્રાદ્ધવિધિ, વિચારામૃત-સંવાહ, ભરતેશ્વરબાહુબલીવૃત્તિ વિગેરે ગ્રંથોને અનુસારે પાંચમા કાલિકાચાર્ય થયા. આ પ્રકારે પાંચ કાલિકાચાર્ય થયા.
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy