SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ ૫૧૦૮૮૬૮૪૦ આટલા શ્લોકો અને અઠાવીશ અક્ષરો હોય છે, એમ અનુયોગવારની ટીકામાં છે. તે ૩-૪૩૧ | પ્રશ્ન: સુપાર્શ્વનાથ ભગવંતને એક પાંચ અને નવફણા કરાય છે, તેનું શું કારણ? ઉત્તર:–ારંવનવસિલું નાસિકા તિરિ ! ના મિલે પિચ્છ, રામવિ મિસ્ત જેથી એક, પાંચ અને નવફણાવાણી દરેક જુદી જુદી નાગશથા ગર્ભમાં ભગવાન આવ્યું છતે માતા સ્વપ્નમાં દેખે છે.” તેથી એક પાંચ અને નવ ફણા કરાય છે. અને પૂર્વાચાર્યો પાંચકણા રચવામાં આ પણ કારણ બતાવે છે કે-“ભગવાન છમસ્થ અવસ્થામાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા ત્યારે, સંવર્તક પક્ષીને નિવારવાને માટે વંદન કરવા આવેલ ધરણેન્દ્ર પાંચ આંગુલીવાળો હાથ વિમુવીને મસ્તક ઉપર ધારણ કર્યો હતો, તેથી પાંચ ફણા કરાય છે.” આ બાબતમાં વસુદેવ હીંડીનો બીજો ખંડ જેવો. અને થાવલીના પ્રથમ ખંડમાં પણ કહ્યું છે કે “સમોસરણમાં શક્ર વડે સુપાર્શ્વનાથના મસ્તકો નવફણા-રનાભરણોએ કરી ત્રણ પ્રકારે વિદુર્વાય છે.આ પછr નવય सुपासो, पासो फण तिन्निसगइगार कमा । फणिसिज्जासु विणाओ, વિમરી નન્ને . “સુપાર્શ્વનાથને એક પાંચ અને નવફણા, પાર્શ્વનાથને ત્રણ, સાત અને અગીઆર ફણા, સ્વપ્નમાં ફણીની શયા દેખવાથી, અને ફણીન્દ્રની ભક્તિથી, કરાય છે, બીજે કરાતી નથી.” આ વચન હોવાથી સુપાર્શ્વનાથ અને પાર્શ્વનાથને કાણાકૃતિ કરાય છે, તે જાણવું. આ ૩-૪૩૨ પભગવંતનો જન્મ નવç માતા વઘુપવિપુof ગદ્યના તિવાળા. આ સૂત્રમાં-નવ માસ સાડાસાત દિવસે કહ્યો, પણ નવમાસ અને સાત રાત્રિ જ થાય છે, કેમકે જેની મધ્ય રાત્રિમાં ઉત્પત્તિ છે, તેનો જન્મ પણ મધ્ય રાત્રે જ થાય, તો કેવી રીતે સાડાસાત રાત્રિ થાય? ઉત્તર:–ભગવંતના જન્મમાં ૯ માસ અને ૭ રાત્રિ જ થાય છે, પરંતુ - સિદ્ધાંતની શૈલી મુજબ તેવો પાઠ છે, એમ જણાય છે. ૩-૪૩૩ પ્રશ્ન: કેવળીઓને કેટલા પરિસતો હોય? , સિન પ્રશ્ન-૧૬]
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy