SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ઉત્તર:-મોકળા શ્રાવકો ત્રણ નવકારે પચ્ચખાણ પારે છે, તે અવિચ્છિન્ન પરંપરા છે, પરંતુ તેનો પાઠ કોઈ પણ ઠેકાણે જોયાનું યાદ નથી. ૩-૩૫ર / પ્રશ્ન: સ્વપક્ષી કોણ અને પરપક્ષી કોણ? ઉત્તર:–“નિહ/ફત્તિ- “નિદ્ભવ, પાસત્યા વિગેરે સાધુવેષને ધારણ કરનાર સ્વપક્ષી કહેવાય, અને ઉપરના વાકયમાં આદિ શબ્દ ગ્રહણ કરેલ છે, તેથી ચરક-પરિવ્રાજક વિગેરે પરપક્ષી કહેવાય છે.” એમ બૃહત્કલ્પના પહેલા ખંડમાં છે. ૩-૩૫૩ પ્રમ: ઔષધ અને ભેષજમાં કાંઈ તફાવત છે? કે નહિ? ઉત્તર:-સુંઠ વિગેરે એક જાતિનું હોય, તે ઔષધ કહેવાય છે, અને અનેક જાતિનું જે ગોળી, ચૂર્ણ વિગેરે બને છે, તે ભેષજ કહેવાય છે. પંચસૂત્રની બૃહદ્રવૃત્તિ અનુસાર એવો ભેદ જાણવામાં છે. ૩-૩૫૪ પ્રશ્ન: કોઈ કહે કે હું ભવ્ય છું? કે અભવ્ય? તે શી રીતે જણાય?” ઉત્તર:–“જે પોતાના હૃદયમાં ભવ્ય, અભવ્યની શંકાવાળો થાય, તે નિયમથી ભવ્ય હોય છે. કેમકે-અભવ્ય જીવને તેવી શંકા થતી નથી.” એમ-આચારાંગના અવન્તી અધ્યયનના પાંચમા ઉદેસાની ટીકામાં કહ્યું છે. ૩-૩૫પા પ્રશ્ન: આચાર્ય વિગેરેની પ્રતિમા તથા દેરીની પ્રતિષ્ઠાના અક્ષરો કયા ગ્રંથમાં ઉત્તર:– આચાર્યની મૂર્તિ અને દેરીની સ્થાપના મંત્ર નીચે મુજબ છે. 8 नमो आयरिआणं भगवंताणं नाणीणं पंच-विहायारसुट्ठियाणं, इह भगवंतो आयरिया अवयरंतु, साहु-साहुणी-सावय-साविआ-कयं पूअं पडिच्छंतु, सव्वसिद्धिं રિહંતુ સ્વાહીં- આ મંત્રે કરી ત્રણ વખત વાસક્ષેપ કરવો. ઉપાધ્યાયની મૂર્તિ અને સૂપનો મંત્ર- નમો વાયામાં ભાવિંતા बारसंग-पढग-पाढगाणं सुअहराणं सज्झायज्झाणासत्ताणं, इह उवज्झाया માવંતો ગવવતુ, સાદું-સાદુળ-સાવા-સાવિયા-વર્ષ પૂર્મ ડિઝંતુ, સબ્ધ-સિદ્ધિ હિસંતુ- આ મંત્રે ત્રણ વખત વાસક્ષેપ નાંખવો. સાધુ સાધ્વીની મૂર્તિ અને સૂપનો મંત્ર- નો તબેલાઈ માવંતાઈi पंचमहव्वयधराणं पंचसमिआणं तिगुत्ताणं तव-नियम-नाण-दंसण-जुत्ताणं
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy