SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ પ્રશ્ન: બ્રહ્મા દેવલોકથી ઉપર સદ્-ષ્ટિ દેવો વધારે છે? કે મિથ્યાદષ્ટિ વધારે છે? ઉત્તર :— યુક્તિએ વિચાર કરતાં બ્રહ્મદેવલોકથી ઉપરના દેવલોકમાં, મિથ્યાદષ્ટિ દેવો કરતાં, સમ્યગ્દષ્ટિ દેવો વધારે સંભવે છે. ૨-૩૪૮॥ પ્રશ્ન: શ્રાદ્ધવિધિ ટીકામાં પ્રભુપ્રતિમાને સૃષ્ટિના ક્રમે નવે અંગે તિલક કરવાનું કહ્યું છે, તેમાં પહેલું ડાબા પગે કરાય ? કે જમણા પગે? ઉત્તર :— પૂજા અવસરે જિનપ્રતિમાને કરાતાં તિલકો જમણા પગથી માંડીને અંગરચના મુજબ કરવા. ૫૨-૩૪૯લા ॥ इतिश्री सकलसूरि - पुरन्दर - परमगुरु- गच्छाधिराज भट्टारक श्री - विजयसेनसूरि-प्रसादीकृत प्रश्नोत्तर - संग्रहे श्री हीरविजयसूरिशिष्य - पण्डित - शुभविजयगणिविरचिते द्वितीय उल्लासः सम्पूर्णः ॥
SR No.023241
Book TitleSen Prashna
Original Sutra AuthorShubhvijay Gani
AuthorRajshekharsuri
PublisherMulund S M P Jain Sangh
Publication Year1994
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy