________________
નણંદ જેઠાણી પાસે જઈને, સુખ દુ:ખ વાત ન કરીએ. શા૦ ૪ ચોકમાં ચતુરાઈએ રહીએ, રાંધતા નવિ રમીએ જી; સહુકો' ને પ્રસાદ કરાવી, પાછળ પોતે જમીએ. શા૦ ૫ ગાંઠે પહેરી ઘરમાં રહીએ, બહાર પગ નવિ ભરીએ જી; સસરા જેઠની લાજ કરીને, મ્હોં આગળથી ખસીએ. શા૦ ૬
-
છૂટે કેશે શિર ઉઘાડે, આંગણામાં વિજઈએ જી;
પુરુષ તણો પડછાયો દેખી, મ્હોં આગળ નવિ રહીએ. શા૦ ૭ એકાંતે દિયરીયા સાથે, હાથે ન તાળી લઈએ જી; પ્રેમ તણી જો વાત કરે તો, મ્હોં આગળથી ખસીએ. શા ૮ આભરણ પહેરી અંગ શોભાવી, હાથે દર્પણ ન લઈએ જી; પિયુડો જો પરદેશ સિધાવે તો, કાજળ રેખ ન દઈએ. શા૦ ૯ પિયુડા સાથે ક્રોધ ન કરીએ, રિસાયેલા નવિ રહીએ જી; છૈયાં-છોરૂં-છોકરડાંને, તાડન કદીય ન કરીયે. શા૦ ઉજ્જડ મંદિરમાંહિ ક્યારે, એકલડાં નિવ જઈએ જી; એકલી જાણી આળ ચઢાવે, એવું સાને સહીએ. શા૦ ફ઼િરિયલ નારીનો સંગ ન કરીએ, તસ સંગે નવ ફીયે જી; મારગ જાતાં વિચાર કરીને, ઊંડો પાવ ન ધરીએ. શા ઉદયરત્ન વાચક એમ બોલે, જે નરનારી ભણશે જી; તેહના પાતક દૂરે ટળશે, મુક્તિપુરીમાં જઈ મળશે. શા૦ ૪૩૦. સ્થાપનાચાર્ય કલ્પની સજ્ઝાય પૂરવનવમાંથી ઉદ્ધરી જિમ ભાખે ભદ્રબાહુ રે સ્થાપનાક૯૫ અમે કહુંતિમ સાંભળજો સહુ સાહુ રે... પરમ ગુરૂ વયણે મન દીજીયે તો સુરતરૂ શિવફળ લીજે રે... ૧ લાલ વરણ જે સ્થાપના માંહે રેખા તે શ્યામ જોય રે આયુ જ્ઞાન બહુ સુખ દીયે તે તો નીલકંઠ સમ હોય રે... પરમ૦ ૨
00
સજ્ઝાય સરિતા
૧૦
૧૧
૧૨
૧૩
૬૯૫