SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધન્ય નરનારી, એવી દ્રઢ ટેક ધારી; જીવિત સુધાર્યું જેણે, પામ્યા ભવ પારી. જુઓ. ૯ એવું જાણી સુજ્ઞજનો, એવા ઉત્તમ આપ બનો; વીરવિજય ધર્મ પ્રેમ, દીએ ગતિ સારી. જુઓ૦ ૧૦ ૩૬૮. દશ ચંદરવા બાંધવાની સઝાયો (૧) (ઢાળ-૩) " દુહા સમરી સિદ્ધ અનંત મહંત કેવલ જ્ઞાની સિદ્ધિ વસંત ચંદરવા ઘરમાં દશ ઠામ તેહતણાં કહું સુણજો નામ... ૧ ભોજન પાન પીષણ ખંડણે શયા સંથારે અન્નતણે દેરાસર સામાયિક જાણ છાશ દહીં વિગયાદિક ઠામ... ૨ ચૂલા ઉપર ચતુર સુજાણ ચંદરવો બાંધો ગુણખાણ તેહતણાં ફળ સુણજો સહુ શાસ્ત્રાંતરથી જાણી કહું.. ૩ જંબુદ્વીપ ભરત મંડળે શ્રીપુરનગર દુરિત ખંડણો રાજ કરે શ્રીજિન મહારાજ તસ નંદન કુટિ દેવરાજ... ૪ ત્રિક ચોક ચાચર ને ચોતરે પડહ વજાવી એમ ઉચ્ચરે કોઢ ગમાવે નૃપ સુત તણો અર્ધરાજ દેઉં તસ આપણો... ૫ જસો દિત્ય વ્યવહારી તણી કુંવરી લક્ષ્મીવંતી સબલી ભણી પડહ છબી તેણે ટાળ્યો રોગ પરણ્યાતે બહુ વિલસે ભોગ.. ૬ અભિનંદનને આપી રાજ દીક્ષા લહે શ્રી જિનમહારાજ દેવરાજ હુઆ મહારાજ અન્ય દિવસે આવ્યા મુનિરાજ... ૭ સુણી વાત વંદન સંચર્યો હય-ગય રથ પાયક પરિવર્યો અભિગમ પાંચે તિહાં અનુસરી નૃપ બેઠા તબવંદન કરી... ૮ સુણી દેશના પૂછે વાત વિલસી સાત વરસ જે વ્યાપ કિમ કુંવરી કર ફરસે ટળી કિમ કરપીડન એહશું વળી.... ૯ જ્ઞાની ગુરૂ કહે સુણતું ભૂપ પૂરવ ભવનું એહ સ્વરૂપ મિથ્યામતિ વાસિત પ્રાણીઓ દેવદત્ત નામે વાણીયો... ૧૦ ૬૪૪ સઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy