SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ ચોરી અદત્તાદાન લોભ તજો ગુણ ખાણ આ છે લાલ વિણ દીયે લીજે નહીં”, જો ચાહે શિવધામ તો તજીયે સુખવામ આ છે લાલ વિષમ ભલો ન કહીજી. ૨ પરિગ્રહ કીજે દૂર સુખ ઉપજૈ ભરપુર આ છે લાલ તપ- જપ-સંયમ ખપ કરોજી, કાય શક્તિ પચખાણ થિર મન ફીજૈ ધ્યાન આ છે લાલ સમતા નિજ મનમે ધરોજી. ૩ ચંચલમન વશ આણ સુગુરૂવચન સુણ કાન આ છે લાલ બોલીયે બોલ સોહામણોજી, પાયો નર અવતાર અબકે તેં મત હાર આ છે લાલ તો પાવે મન ભાવણોજી. ૪ જ્ઞાની જ્ઞાન વિચાર મત ભરમે સંસાર આ છે લાલ તુઝમે હૈ તેરા ઘણીજી, ચેતન ચેતો આપ મત કરજો કોઈ પાપ છે લાલ સુખ સંપત્તિ પાવે ઘણીજી. ૫ ૩૨૮. વૈરાગ્યની સજ્ઝાય (રાગ : સમરો મંત્ર ભલો) નાવમાં નદીયાં ડૂબી જાય, મુજ મન અરિજ થાય, નાવમાં નદીયા ડૂબી જાય. સો મણ ચૂરમો સાથ, કીડી ચાલી સાસરે મેં, હાથી ધરીયો ગોદમેં, ઊંટ લપેટયો જાય... નાવ ૧ કચ્ચા ઈંડા બોલતાં, બચ્ચા બોલે નાય, ષગ્દર્શન મેં સંશય પડીયો, તો જ મુક્તિ મીલ જાય... નાવ૦ ૨ એક અચંબો એસો દીઠો, મડદો રોટી ખાય, મુખસે બોલે નહિં, ડગડગ હસતો જાય... નાવ ૩ બેટી બોલે બાપને વિણ જાયો વર લાય, વિણ જાયો વર ના મિલે તો, મુજ શું ફેરા ખાય... નાવ૦ ૪ સાસુ કુંવારી વહુ પરણેલી નણદલ પેરા ખાય, દેખણવાલી હુલર જાયો, પાડોસણ હુલરાય... નાવ૦ ૫ એક અચંબો એસો દીઠો, ફૂવામાં લાગી આગ, કચરો કરબટ સબહી બળ ગયો પણ ઘટ ભરભર જાય... નાવ૦ ૬ આનંદઘન કહે સુણ ભાઈ સાધુ એ પદસે નિરવાણ, ઈસ પદકા કોઈ અર્થ કરેગા, શીઘ્ર હોવે કલ્યાણ, નાવમે નદીયાં ડૂબી જાય... નાવ૦ ૭ સજ્ઝાય સરિતા ૬૦૪
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy