SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ ઈસી સંસાર સાગરમેં, જપે જો નામ જિનવરકો; કહે ખાન્તિ વહી પ્રાણી, હઠાવે કર્મ જંજીર કો. જગત૦ ૫ [?] ૩૧૫. વૈરાગ્યની સજ્ઝાય સંસાર ધૂમાડાનાં બાચકા રે, જાતાં નહિ લાગે વાર; રંગ પતંગિયું ઉડી જશે, સ્વપ્નું થાશે સંસાર. હેતે ધર્મરસ પીજીએ.૧ કઠિન ચોટ છે કાળની રે, મરણ મોટું રે માન; કેઈક રાજા કેઈક રાજીયા, છોડી ચાલ્યા સંસાર. ધર્મરસ૦ ૨ કેનાં છોરૂ ને કેનાં વાછરૂં રે, કેના ભાઈને બાપ રે; અંત કાલે જાવું એકલાં, સાથે પુન્ય ને પાપ. ધર્મરસ૦ ૩ માળિ વીણે રૂડાં ફૂલડાં રે, કળીયો કરે રે વિચાર; આજનો દિન રળિયામણો, કાલે આપણા શું થાત. ધર્મરસ૦ ૪ વીરવિજયની સેવના રે, ભવિ કરજો દિન-રાત; પુન્ય રૂપી બારીઓમાં,સૂનો થાશે રે સંસાર. ધર્મરસ૦ ૩૧૬. વૈરાગ્યની સજ્ઝાય લગે વિષય તૃષ્ણા ના મિટી; તબ લગે તપ જપ સંયમ ડિરીયા, કાંઈ કરે કપટી વાત વિનોદ કરી જનમન રંજે, ઐસે નૃત્ય નટી; ઈમ કામ કરતાં તું કયું, પાવેગા ભવસમુદ્ર તટી. જબ૦ ૨ જબ જબ૦ ૧ કુણ જોગી જંગમ ઔર જંદા,કુણ ભગત યતિ; મલિન દેહી કયા બહુત વધારે, ઓઢે મિલન પટી. જબ૦ ૩ ધ્યાન ધરે બહુ લોક વિપ્રતારે, કરે બહોત ચટી; બાર વરસ લગે ઉભો રહેતો, સહે પંચાગ્નિ નિરટી. જબ૦ ૪ સોય સિદ્ધનરવડ વૈરાગી, જામની વિષય નટી; લબ્ધિવિજય કહે સો ગુરુ મેરા, જિણે વિષ વેલી ટી.જબ૦ ૫ સજ્ઝાય સરિતા ૫ ૫૯૫
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy