SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવું ટુંકું જગતમાં, આશા બહુ લંબાય રે; રાત થોડી વેશ ઝાઝા, વખત વહી જાય રે. ૭૦ ૬ ખાશે તે તો ધરાશે ને, બાકી ભૂખ્યા જાશે રે; માટે ભજી લેને પ્રભુ તું, થાય બેડો પાર રે. ૭૦ ૭ મોહ માયા છોડી ભજ, નિરાણી પ્રભુ આજ રે; ધર્મ કેરો સંગ કરી, છોડી દે તું કાજ રે. ૭૦ ૮ મારૂં તારૂં છોડી દેને, કરી લે ભલાઈ રે; ઉદયરત્ન કહે ભલા, સાધી લે તું કાજ રે. ૭૦ ૯ ૫૭૨ [] ૨૮૦. વૈરાગ્યની સજ્ઝાય તું થોડું ફાટી જા કોણ છે થોરી રે પ્રાણીયા પાપી રે... પ્રભુ જાણે છે ચિતડાની ચોરી રે પ્રાણીયા પાપી રે... ૧ કાંઈક તારાથી પુણ્યવાન પાડા રે પ્રાણીયા પાપી રે... તે તો વાળી નાંખ્યા છે આંક આડા રે પ્રાણીયા પાપી રે... ૨ શ્વાન તારાથી બાપડા સારા રે પ્રાણીયા પાપી રે... તેહથી દુષ્ટ કર્મ છે તારા રે પ્રાણીયા પાપી રે... ૩ કુળ ઉંચુ ને કામ તારા કાળા રે પ્રાણીયા પાપી રે... હૈયે વસ્યા છે ટંકશાળી તાળા રે પ્રાણીયા પાપી રે... ૪ શેઠ ભોળાને કાટણા કુડા રે પ્રાણીયા પાપી રે... ખટે ખંત એક પૂંછડાની ખામી રે પ્રાણીયા પાપી રે... પ પશુ પાહડમાં મનુષ્ય જન્મ પામી રે પ્રાણીયા પાપી રે... હૃદયે રોસ ન વાળે વેણ રૂડા રે પ્રાણીયા પાપી રે... ૬ આર્યદેશમાં મનુષ્ય જન્મ પામી રે પ્રાણીયા પાપી રે... ખટે ખંત એક શીંગડાની ખામી રે પ્રાણીયા પાપી રે... ૭ તારૂં લક્ષણ કહેતા હું મરૂ રે પ્રાણીયા પાપી રે... ગુરૂ રામવિજય થાયે કેમ રાજી રે પ્રાણીયા પાપી રે... ૮ ૨૮૧. વૈરાગ્યની સજ્ઝાય જંજાળી જીવડા ! જાગ તું આયુષ્ય ઓછું થાય સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy