________________
નરકની આનુ પૂરવી રે એકસો અગ્યાર પ્રમાણ
ઉદય કહ્યો પયડી તણો રે ઉદીરણાં તિમ જાણ રે... સત્તાયે એક શત ઉપરે રે પયડી સુડતાલીસ જિન નામ કર્મતણી ઈહાં રે ન કહીસત્તા જગદીસ રે... સાસ્વાદન ગુણ ઠાણા તણો રે અર્થ કહ્યો લવ લેશ મણિવિજય બુધ ઈમ કહે રે સુણજો છાંડી કલેશ રે...
ઢાળ ૩ :
મિશ્ર ગુણ ઠાણું હવે ત્રીજું ભાખ્યું ત્રિભુવન ભાણ રે અંતર્મુહૂરત સ્થિતિ કહી જેહની સુણજો ચતુર સુજાણ રે... તિર્યંચત્રિક થીણદ્ધી ત્રિક દુભગત્રિક વળી કહિયે રે ચાર અનંતાનુબંધી વિરૂઆ સંઠાણા ચાર મન લહીયે રે... પહેલું છેલ્લું સંઘયણ ટાળી નીચ ગોત્રઉદ્યોત નામ રે અશુભ વિહાયોગતિ વેદ સ્ત્રીનો એ પયડીનાં નામ રે... ગુણ ઠાણે એ ત્રીજે પચવીસ પયડી બંધન થાય રે ઉદયે ચાર અનંતાનુબંધી થાવર એકેંદ્રી કહાય રે... વિકલેદ્રિત્રિક્ તિરિ નર સુરની આનુપૂર્વી નવિ લહીયે રે મિશ્રોદય મિશ્ર પયડી અંત્યંજ ઉદ્ય એક્સો કહીયે રે... ઉદીરણા વળી ઉદય તણી પરે જાણો ભવિજન પ્રાણી રે સત્તાયે સાસ્વાદન ઈણી પરે ભાખે કેવલ નાણી રે...
સાજન૦ ૪
સાજન૦ ૫
સજ્ઝાય સરિતા
સાજન૦ ૬
મિશ્ર૦ ૧
મિશ્ર૦ ૨
મિશ્ર૦ ૩
મિશ્ર૦ ૪
મિશ્ર૦ ૫
મિશ્ર૦ ૬
ભાવ અનેક બીજે ગુણ ઠાણે કહેતાં પાર ન આવે રે કપુરિવજય બુધ ચરણ પસાયે મણિવિજય આનંદ પાવે રે... મિશ્ર૦ ૭
ઢાળ ૪ :
હવે ગુણઠાણું સમકિત ધરીયે રે શીવરમણી જિમ સહેજે વરીયે રે
તે સમકિતના પંચમ ભેદ રે બોલે આગળ જે વેદ રે... હવે૦ ૧ જિન નામકર્મ સુરનર આય રે બંધે સત્યોતેર કહેવાય રે સમકિત અનુપૂર્વી વિચાર રે ઉદયે એકસો ચાર વિચાર રે... હવે૦ ૨ તેમ ઉદીરણા આગમ ભાખી રે સત્તા સુણજો જેહવી દાખી રે
00
૫૧૫