SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ તપબળે છૂટ્યા તરણું તાણી રે, કંચન કોડિ આષાઢાભૂતિ નાણી રે, નંદિષેણ પણ રાણે નડિયા રે, શ્રુતનિધિ પણ વેશ્યાવશ પડિયા રે... ૬ બાવીશ જિન પણ રહી ઘરવાસે રે, વરત્યા પૂરવ રાગ અભ્યાસે રે, વજ્રબંધ પણ જસ બળે તૂટે રે, નેહતંતુથી તેહ ન છૂટે રે... ૭ દેહઉચ્ચાટને અગ્નિનું દહવું રે, ઘણ-કુટ્ટુન એ સવિ દુ:ખ સહવું રે, અતિ ઘણું રાતી જે હોય મજીઠ, રે, રાગતણો ગુણ એહજ દીઠ રે... ૮ રાગ ન કરજો ક્રોધ નર કોઈશું રે, નવ રહેવાય તો કરજો મુનિશું રે, મણિ જિમ ફણિ વિષનું તિમ તેહો રે, રાગનું ભેષજ સુજસ સનેહો રે... ૯ ૪૭૦ (ઢાળ ૧૧) દ્વેષ ન ધરીએ લાલન દ્વેષ ન ધરીએ, દ્વેષ તજ્યાથી લાલન શિવસુખ વરીએ... લાશિ પાપસ્થાનક અગ્યારમું કૂંડું, દ્વેષરહિત ચિત્ત હોય વિ રૂડું... લાહો૦ ૧ ચરણ કરણ ગુણ બની ચિત્રશાળી, દ્વેષધૂમે હોય તે સવિ કાળી... લાતે ૨ દોષ બેતાલીશ શુદ્ધઆહારી, ધૂમ્રદોષ હોય પ્રબલ વિકારી... લા૦૫૦ ૩ ઉગ્ર વિહાર ને તપ જપ કિરિયા, કરતા દ્વેષ તે ભવમાંહે ફિરિયા... લાભ૦ ૪ યોગનું અંગ અદ્વેષ છે પહેલું, સાધન સવિ લહે તેહથી વહેલું... લા૦ ૫ નિર્ગુણ તે ગુણવંત ન જાણે, ગુણવંત તે ગુણ દ્વેષમાં તાણે... લાદ્રે૦ ૬ આપ ગુણી ને વળી ગુણરાગી, જગમાંહે તેહની કીતિ જાગી... લાઠ્ઠી ૭ રાગ ધરીજે જિહાં ગુણ લહીએ, નિર્ગુણ ઉપરે સમચિત્ત રહીએ... લા૦૪૦ ૮ ભવથિતિ ચિંતન સુજશવિલાસે, ઉત્તમના ગુણ એમ પ્રકાશે... લા૦એ૦ ૯ સજ્ઝાય સરિતા
SR No.023239
Book TitleSazzay Sarita
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2050
Total Pages766
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy