________________
નરનું માન હરે હરિ આવી ઐરાવણે, સ્થૂલિભદ્ર શ્રુતમદથી પામ્યા વિકાર એ, માને જીવને આવે નરક અધિકાર એ. વિનય શ્રુત તપ શીલ ત્રિવર્ગ હણે સવે, માન તે જ્ઞાનનો ભંજક હોય ભવોભવે, લુંપક છે ક વિવેકનયણનો માન એહને છાંડે તાસ ન દુ:ખ રહે છે. માને બહુબલી વરસ લગે કાઉસ્સગ્ગ રહ્યા, નિર્મદ - ચક્રી સેવક દોય મુનિ સમ કહ્યા, સાવધાન ત્યજી માન જે ધ્યાન ધવલ ધરે, પરમા સુજસ ૨મા તસ આલિંગન કરે. ૬ (ઢાળ ૮)
૪૬૮
છે.
૪
૫
પાપસ્થાનક કહ્યું આઠમું સુણો સંતાજી ! છાંડો માયા મૂલ, ગુણવંતાજી !
કષ્ટ કરે વ્રત આદરે, સુ૦ માયાએ તે પ્રતિકૂલ. નગન માસ ઉપવાસિયા, સુ॰ સીથ લીએ કૃશ અન્ન, ગર્ભ અનંતા પામશે સુ॰ જે છે માયા મન્ન. ગુણ૦ ૨ કેશ-લોચ-મલ-ધારણા સુ૦ ભૂમિશય્યા વ્રત
યાગ, ગુણ૦
સુકર સકલ છે સાધુને, સુ॰ દુષ્કર માયા ત્યાગ. ગુણ૦ ૩ નયન વચન આકારનું, આકારનું, સુ॰ ગોપન માયાવંત, ગુણ૦ જેહ કરે અસતી પરે, સુ॰ તે નહિ હિતકર તંત. કુસુમપુરે ઘરે શેઠને, સુ॰ હેઠે રહ્યો સંવિજ્ઞ, ઉપરિ તસ બીજો રહ્યો, સુ॰ મુત્કલ પણ સુગુણજ્ઞ. ગુણ૦ ૫ દંભી એક નિંદા કરે, સુ॰ બીજો ધરે ગુણ રાગ, ગુણ૦ પહેલાને ભવ દુસ્તર કહે, સુ॰ બીજાને કેવલ તાગ. ગુણ૦ ૬ વિધિ નિષેધ નવિ ઉપદેશે, સુ॰ એકાંતે ભગવંત, ગુણ૦ કારણે નિષ્કપટી હવું, સુ॰ એ આણાં છે તંત. ગુણ૦ ૭ માયાથી અળગા ટળો, સુ૦ જિમ મિલે મુગતિસ્યુ રંગ, ગુણ૦ સુજવિલાસ સુખી રહો, સુ॰ લક્ષણ આવે અંગ. ગુણ૦ ૮
સજ્ઝાય સરિતા
ગુણ૦
ગુણ
૧
ગુણ૦ ૪
ગુણ