________________
૨૦૩. અગિયાર અંગની સજ્ઝાય (ઢાળ-૧૨) શ્રી આચારાંગ સૂત્ર (ઢાળ ૧)
આચારાંગ પહેલું કહ્યું રે લો અંગ અગ્યાર મોઝાર રે અઢાર હજાર પદો જિહાં રે લો દાખ્યો મુનિ આચાર રે ભાલ ધરીને સાંભળો રે લો જિમ ભાંજે ભવભીતિ રે પૂજા-ભક્તિ-પ્રભાવના રે લો સાચવીયે વિ રીત રે
રે
દો સુઅખંધ સુહામણાં રે લો અલ્ઝયણાં પણ વીસ શાશ્વતા અર્થે હાં કહે રે લો યુક્તિ શ્રી જગદીશ રે
મીઠડે વયણે ગુરૂ કહે રે લો મીઠડું અંગજ એહ રે મીઠડી રીતે સાંભળો રે લો સુખ લહે મીઠડાં તેહ રે
સુરતરૂ સુરમણિ સુરગવી રે લો સુરઘટ પૂરે કામ રે સાંભળવું સિદ્ધાંતનું રે લો તેહથી અતિ અભિરામ રે
શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર (ઢાળ ૨)
સૂયગડાંગ હવે સાંભળોજી બીજો મનને રંગ
ચતુર નર !
ચતુર નર ! ૧
ચતુર નર ! ચતુર નર !
ભાવ ધરીને૦ ૨
૩૮૪
ચતુર નર !
ચતુર નર !
ભાવ ધરીને૦ ૩
શ્રીનયવિજય વિબુધતણો રે લો વાચક જસ કહે સીસ રે તમને પહેલા અંગનું રે લો શરણું હોજો નિશદીસ રે
ચતુર નર ! ચતુર નર !
ભાવ ધરીને૦ ૪
ચતુર નર ! ચતુર નર !
ભાવ ધરીને૦ ૫
ચતુર નર ! ચતુર નર ! ભાવ ધરીને૦ ૬
શ્રોતાને આવે જે રૂચિજી તેહજ લાગે અંગ... ચતુરનર ! ધારો સમતિ ભાવ એ છે ભવસાયરમાં નાવ...
ચતુરનર ધારો૦ ૧
અલ્ઝયણા તેવીસ
સુયગંધા દોય ઈહાં ભલાજી તિયસ તિસદ્ઘિ કુમતિ તણુંજી મતખંડન સુજગીસ... ચતુરનર ધારો૦ ૨ કહિઓ વિય અણુયોગમાંજી એહ પહુત અધિકાર
સાધુ જવહરીનો ભલોજી જવહરનો વ્યાપાર... ચતુરનર ધારો૦ ૩ અર્ચ વર્ચકના ઈહાંજી શ્રોતાના અંતર હોય
સજ્ઝાય સરિતા